ફ્રાન્સથી વધુ ત્રણ રાફેલ વિમાનોએ ઉડાન ભરીને જામનગર એરપોર્ટ પર લેન્ડ થયા
જામનગરઃ શહેરના એરબેઝ પર વધુ ત્રણ રાફેલ વિમાન આવી પહોંચ્યા હતા. ફ્રાંસના એરબેઝથી જામનગરમાં આ રાફેલ વિમાનો લેન્ડ થયા. અત્યાર સુધી ભારત પાસે 26 રાફેલ વિમાન હતા. વધુ 3 વિમાન આવવાથી હવે ભારત પાસે કુલ 29 રાફેલ વિમાન થઈ જશે. 29 રાફેલ વિમાન સામેલ થયા બાદ દેશની ઉત્તર અને પૂર્વ સીમા પર મોટી સંખ્યામાં ફાઈટર […]