1. Home
  2. Tag "thus Aam Aadmi Party"

આમ આદમી જીતવાની જ નથી તેમ લાગશે તો મત નહીં મળે, માટે મજબુત વિકલ્પ બનીશુઃ કેજરિવાલ

અમદાવાદઃ ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણીમાં સત્તા વિરોધી મતોમાં વિભાજન થતા ફરીવાર સત્તા મેળવવામાં ભાજપને સફળતા મળી હતી. એટલે કે આમ આદમી પાર્ટીને લીધે કોગ્રેસને પુરતી બેઠકો મેળવવામાં ફટકો પડ્યો હતો. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને મળેલા વોટ અંગે દિલ્હીમાં ગુજરાતની ટીમે કેજરીવાલ સમક્ષ રિપોર્ટ રજૂ કર્યો હતો. ‘આપ’ના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે સુરત અને ગાંધીનગર મહાનગરપાલિકાનાં પરિણામને […]

આમ આદમી પાર્ટીમાં જોડાવવા અંગે હાર્દિક પટેલે શું કહ્યુ જાણો

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને સવા વર્ષ જેટલો સમય બાકી છે, ત્યારે ભાજપ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત તમામ પક્ષોએ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ચૂંટણી પહેલા એક સમયના પાસના આગેવાન અને હાલ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાશે એવી અટકળો વહેતી થઈ હતી. ત્યારે આ અફવાઓ પર પૂર્ણવિરામ મૂકતા હાર્દિકે પટેલે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code