ચેમ્પિયન્સ ટ્રોફીની મેચની ટીકિટ પાકિસ્તાની ક્રિકેટ પ્રેમીઓના ખિસ્સા ખાલી કરશે
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની પહેલી મેચ 19 ફેબ્રુઆરીએ પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે. આ ટુર્નામેન્ટમાં કુલ આઠ ટીમો ભાગ લઈ રહી છે, આ તમામને ચાર ટીમોના બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ફાઇનલ સુધી કુલ 15 મેચ રમાશે. અન્ય તમામ મેચો પાકિસ્તાનમાં યોજાશે, પરંતુ હાઇબ્રિડ મોડેલને કારણે, ભારતીય ક્રિકેટ ટીમ તેની મેચો દુબઈમાં રમશે. દરમિયાન, પાકિસ્તાનમાં […]