1. Home
  2. Tag "Tips"

બાળકોના હાથમાં હંમેશા ફોન હોય છે તો શીખવાડો આ ટિપ્સ, નહીંતર મુશ્કેલીઓ વધશે…

આજકાલ બાળકો વારંવાર ફોનનો ઉપયોગ કરે છે. જો તેઓ તેનો સુરક્ષિત ઉપયોગ ના કરે તો ફોનનો વધુ પડતો ઉપયોગ બાળકો માટે નુકસાનકારક બની શકે છે. પર્સનલ જાણકારી શેર ના કરો: બાળકોને સમજાવો કે તેમના ફોન પરની પર્સનલ જાણકારી જેવી કે નામ, સરનામું, શાળાનું નામ અથવા ફોન નંબર અજાણ્યા લોકો સાથે ક્યારેય શેર ના કરવી જોઈએ. […]

ઘોડાની આ મૂર્તિ તમને બનાવી શકે છે કરોડપતિ, ઘરમાં લાવતા જ થશે ચમત્કાર

વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘણી એવી શુભ વસ્તુઓ છે જેને ઘરમાં રાખી શકાય છે જે જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે. તેવી જ રીતે વાસ્તુશાસ્ત્ર તેમજ ફેંગશુઈમાં ઘોડાની મૂર્તિને શુભ માનવામાં આવે છે. તેને રાખવાથી જીવનમાં ઘણી ચમત્કારી અસરો જોવા મળે છે. ફેંગ શુઇ ટિપ્સ- વાસ્તુશાસ્ત્રની સાથે સાથે ફેંગશુઈએ પણ ઘરમાં ઘોડાની મૂર્તિ રાખવી ફાયદાકારક ગણાવી […]

વરસાદની ઋતુમાં એક ભૂલથી તમારુ કિંમતી ગેજેટ્સ બરબાદ થઈ જશે, આ ટિપ્સ ફોલો કરો

ભારતમાં ચોમાસું આવી ગયું છે. કમોસમી વરસાદથી લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે. પણ બીજી તરફ લોકોને કેટલીક સમસ્યાઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે. વરસાદ દરમિયાન ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ લઈને બહાર જાઓ છો, વરસાદમાં પણ સ્માર્ટફોન, ટેબલેટ, સ્માર્ટવોચ, ઈયરબડ અને લેપટોપ સાથે લઈ જઈએ છીએ, આ ગેજેટ્સમાં પાણી ભરાઈ જાય તો થોડીવારમાં હજારો રૂપિયાના […]

ચોમાસામાં સુરક્ષિત ડ્રાઈવિંગ માટે આ ટિપ્સને ના કરો નજરઅંદાજ, નહીં તો થઈ શકે છે અકસ્માત

દેશના મોટાભાગના હિસ્સામાં ચોમાસું ચાલું થઈ ગયું છે. આવતા દિવસોમાં લોકોને ગરમીથી રાહત મળશે અને તેજ વરસાદ પડશે. પણ વરસાદથી રસ્તાઓ પર પાણી ખુબ ભરાઈ જાય છે. એવામાં ગાડી ચલાવવી મુશ્કેલ થઈ જાય છે. ચોમાસામાં ગાડી સાવધાનીથી ચલાવવી જોઈએ. નાની ભૂલ પણ ઘણી વાર વધારે નુકશાન કરી શકે છે. જાણીએ ચોમાસામાં ડ્રીવિંગ કરતી વખતે કઈં […]

ફોનમાં ટાવર હોવા છતા ઈન્ટરનેટ નથી ચાલી રહ્યુ, તો ફોલો કરો આ ટિપ્સ

ડિજિટલ યુગમાં સ્માર્ટફોનન મદદથી લગભગ દરેક કામ કરી શકાય છે. દેશમાં ટેક્નોલોજીને આગળ લઈ જવા માટે લગાતાર કામ થઈ રહ્યુ છે. 5G નેટ આવ્યા પછી ઈન્ટરનેટના યુઝર્સ વધ્યા છે. એવામાં સ્માર્ટફોનમાં ઈન્ટરનેટનો ઉપયોગ વધી ગયો છે. પરંતુ કેટલાક યુઝર્સના ફોનમાં સિગ્નલ હોવા છતા ઈન્ટરનેટની સરખી સુવિધા નથી મળતી. તમારા ફોનમાં એજ સમસ્યા છે તો આ […]

તમારુ બાળક નિડર છે કે ડરપોક? આ ટિપ્સથી જાણો તમારી પરવરિશની હકીકત

દરેક પેરેન્ટ્સ ઈચ્છે છે કે તેમનુ બાળક હોશિયાર હોય અને કોઈનાથી ના બીવે, પણ અજાણતા એવી ભુલો કરે છે, જેની બાળકો પર ખરાબ અસર પડે છે. • રિસ્ક લેવાથી ક્યારેય ના ઘભરાશો કોઈપણ નિડર બાળકની સૌથી મોટી ઓળખ એ છે કે તે રિસ્ક લેતા પહેલા કોઈપણ રીતે અચકાતા નથી. તે માનસિક રીતે ખૂબ મજબૂત હોય […]

હવે ફરવાના શોખીન હેકર્સના રડારમાં, સુરક્ષા માટે અપનાવો આ ટિપ્સ

ઉનાળાની ઋતુમાં ક્યાંક ફરવા જવાની યોજના બનાવો છો, તો તમારે સાવધાન રહેવાની જરૂર છે. આ દિવસોમાં ટૂરિસ્ટ હેકર્સના નિશાના પર બની ગયા છે, હેકર્સ નવી રીતે પ્રવાસીઓ સાથે છેતરપિંડી કરી રહ્યા છે. • પ્રવાસી પ્રવાસીઓ સાથે છેતરપિંડી રિપોર્ટમાં જાણવા મળ્યું કે ઉનાળાની રજાઓમાં પ્રવાસ કરનારા પ્રવાસીઓ હેકર્સના નિશાના પર છે. સાયબર ગુનેગારો મુસાફરોની પર્સનલ જાણકારી […]

ઉનાળાની ઋતુમાં તમારી કારને આપો સ્પેશિયલ ટ્રિટમેન્ટ, અપનાવો આ જરૂરી ટિપ્સ

આ સમયે પૂરી ભારતમાં ભયંકર ગરમી પડી રહી છે. એટલે આવી ઋતુમાં તમારે તમારી સાથે કારનુ પણ ધ્યાન રાખવું જરૂરી છે. એન્જિન ઓઈલ લેવલ ચેક કરો: એન્જિન ઓઈલ એક જરૂરી વસ્તુ છે જે એન્જિનના ભાગો વચ્ચેના ઘર્શણને ઘટાડે છે અને એન્જિનને ઠંડુ રાખવામાં મદદ કરે છે. એટલે લાંબા સમયથી એન્જિન ઓઈલ બદલ્યુ નથી તો સલાહ […]

ભારે ગરમીમાં વાહન ચલાવવું હોય તો આ ટિપ્સથી કારને ઠંડી રાખો

હવામાન વિભાગે ઉત્તર ભારતમાં આગામી પાંચ દિવસ સુધી આકરી ગરમીને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે અત્યંત જરૂરી હોય ત્યારે જ ઘરની બહાર નીકળવાની પણ સલાહ આપવામાં આવી છે. જો આ તીવ્ર ગરમીમાં વાહન ચલાવવું હોય તો તે પણ કોઈ પડકારથી ઓછું નથી. તાપમાન વધવાને કારણે કારની અંદર ગરમી પણ વધે છે. આવી સ્થિતિમાં […]

ઉનાળામાં બાઈક ચલાવીને હેરાન થઈ ગયા છો, તો આ ટિપ્સ અપનાવાથી મળશે રાહત

દેશમાં મોટી સંખ્યામાં લોકો ટુ વ્હીલર ચલાવે છે. આ સમયે લગભગ મોટાભાગના રાજ્યોમાં ગરમીની અસર પહોંચી છે. કાળઝાળ ગરમી વચ્ચે ટુ વ્હીલર ચાલકોને પણ ગરમીનો માર સહન કરવો પડે છે. આવામાં તમે ઉનાળામાં ટુ-વ્હીલર ચલાવતી વખતે પરેશાન છો, તો જાણો આ સમસ્યાથી બચવા માટેની ટિપ્સ. બાઈકની સીટ થઈ જાય છે ગરમ આ તો તમે જાણતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code