1. Home
  2. Tag "Tips"

મુસાફરી કરતી વખતે તમે પૈસા બચાવી શકો છો,બસ આ ટ્રાવેલ ટિપ્સ અનુસરો

એવા ઘણા લોકો છે જેમને ખૂબ મુસાફરી કરવી ગમે છે, તેઓ સતત મુસાફરી કરવાથી થાકતા નથી.પરંતુ મુસાફરી કરવા માટે પણ પૈસાની જરૂર પડે છે.આવી સ્થિતિમાં આપણી પાસે બચત હોવી જરૂરી છે.મુસાફરી કરતી વખતે પૈસાનો વ્યય થાય છે પણ જો આપણે સ્માર્ટ રીતે પ્લાનિંગ કરીએ તો પૈસા બચાવી શકાય છે.આજે અમે તમને કેટલીક ટ્રાવેલ ટિપ્સ જણાવવા […]

ડલ પડી ગયેલી ત્વચા પર નિખાર લાવવા અપનાવો આ નુસ્ખાઓ, ત્વચા કરશે ગ્લો

જે લોકોની ત્વચા ડલ પડી ગઈ છે જેમણે ક્યારે પણ ડ્રાઈ મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ ના કરવો. ડ્રાઈ મોઈશ્ચરાઈઝરની મદદથી આપની ત્વચા વધારે ડાર્ક દેખાશે. હંમેશા પોતાની સ્કીન અનુસાર સારી-સારી બ્રાન્ડના મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ કરવો. ડલ સ્કિન  ધરાવતી યુવતીઓએ ક્યારે સનસ્ક્રીન વિના ઘરની બહાર તડકામાં ના નીકળવું. તેમજ સ્કીનના ટોન અનુસાર એસપીએફની પસંદગી કરવી. એસપીએફ જેટલું ઓછું હશે એટલો […]

રસોઈ બનાવતી વખતે આ ટિપ્સ ફોલો કરશો તો શાકનો સ્વાદ વધી જશે

રસોઈ બનાવવી એ એક કળા છે, પરંતુ જો તમે તેની સાથે જોડાયેલી કેટલીક બાબતોનું ધ્યાન રાખશો તો તેનો સ્વાદ વધુ વધી શકે છે.ઘણી વખત મહેનત કર્યા પછી પણ વાનગીનો સ્વાદ જોઈએ તેવો આવતો નથી.ભોજનનો સ્વાદ બગડવાના ઘણા કારણો હોઈ શકે છે.આજે અમે તમને કેટલીક ખાસ ટ્રિક્સ જણાવીશું જેનાથી તમારી રોટલી કે શાકનો સ્વાદ વધુ સારો […]

શિયાળામાં શિંગોડા બાફીને ખાવાથી અનેક પ્રકારના દુખાવામાં રાહત થાય છે, જાણો તેના સેવનથી થતા બીજા ફાયદા

ઔષઘિ ગુણોથી ભરપુર છે શિંગોડા શિંગોડાનું સેવન શરીરના અનેક દુખાવામાં આપે છે રાહત શિયાળો આવતાની સાથે જ અનેક  ઔષધિગુણોથી ભરપુરપ ખોરાક ખાવામાં આવે છે ખાસ કરીને ડ્રાયફ્રૂટ જેવી વસ્તુઓ તથા ફળો આરોગ્યને ઘણો ફાયદો કરે છે, આમાના એક છે શિગોંડા જે કેલ્શિયમથી ભરપૂર હોય છે  જેને ખાવાથઈ શરીરના અનેક પ્રકારના દુખાવાઓ દૂર થાય છે. આ […]

બાલ્કનીમાં કબૂતર ફેલાવે છે ગંદકી,તો ચિંતા ન કરો,આ ટિપ્સથી મળશે છુટકારો

પહેલાના જમાનામાં લોકો કબૂતરને ખુબ જ પસંદ કરતા હતા, તેને શાંતિનું પ્રતિક માનવામાં આવતું હતું, પરંતુ જ્યારે સમય બદલાયો છે ત્યારે હવે લોકો કબૂતરને વધુ પસંદ નથી કરતા અને તેની પાછળનું કારણ એ છે કે તે ઘણી ગંદકી ફેલાવે છે.ખાસ કરીને જો તેઓ તમારી બાલ્કનીમાં આવે છે, તો પછી તેઓ ગંદકી ફેલાવવાનું ટાળતા નથી.અમે તમને […]

શિયાળામાં આ રીતે બચાવો ખુદને,સ્વાસ્થ્યની સાથે સુંદરતા માટે પણ વરદાન છે આ ટિપ્સ

ઠંડીની મોસમ શરૂ થતાં જ તેની અસર તમારી ત્વચા, શરીર અને શારીરિક પ્રવૃત્તિઓ પર પડવા લાગે છે.શિયાળામાં ભૂખ વધે છે અને શારીરિક શ્રમ ઓછો થાય છે.પરંતુ જો તમે સવારની શરૂઆત નાની-નાની વસ્તુઓથી કરો છો,તો આ ઋતુ તમારા સ્વાસ્થ્ય અને સુંદરતા માટે વરદાન સાબિત થશે.જાણો તમારો દિવસ બનાવવાની 4 શ્રેષ્ઠ રીતો… કસરત કરો પથારીમાંથી ઉઠતાની સાથે […]

આ વેડિંગ સીઝન નો મેકઅપ લૂકથી વધારો નેચરલ બ્યુટી,આ ટિપ્સ કરો ફોલો

ઘણી સ્ત્રીઓને હેવી મેકઅપ લુક કેરી કરવાનું પસંદ નથી અને આજકાલ નો મેકઅપ લુક ટ્રેન્ડમાં છે.જો તમે પણ ઈચ્છો છો કે તમારો મેકઅપ હાઈલાઈટ ન હોવો જોઈએ અને તમે સુંદર પણ દેખાશો તો કેટલીક રીતો અજમાવીને મેકઅપ લગાવ્યા પછી પણ તમે સરળતાથી નો મેકઅપ લુક મેળવી શકો છો.તો આવો અમે તમને નો મેકઅપ લુક કેરી […]

પાંચ એવી વસ્તુઓ, જે તમારા શરીરના સારા કોલેસ્ટ્રોલને વધારે છે.

  તમારા શરીરના ખરાબ કોલેસ્ટ્રોલને દૂર ભગાવવા માંગો છો? આપણે જાણ્યે અજાણ્યે એવો ખોરાક પસંદ કરી લેતાં હોઈએ છીએ , જેનાથી આપણા શરીરના ખરાબ કોલેસ્ટ્રોલમાં વધારો થાય છે,, જેના કારણે શરીરને નુકસાન પહોંચે છે, તો આવો જાણીએ કયા આહારથી સારા કોલેસ્ટ્રોલમાં વધારો થશે? હાલમાં તો શિયાળાની ઋતુમાં જો તમે અખરોટ, જવ, નાળીયેર તેલ, સોયાબીન અને […]

વ્રતમાં પોતાને હેલ્ધી રાખવા માંગો છો તો ફોલો કરો આ ટિપ્સ

નવરાત્રીના પવિત્ર તહેવાર પર દેવી દુર્ગાને પ્રસન્ન કરવા માટે ભક્તો નવ દિવસ સુધી ઉપવાસ કરે છે.પરંતુ ઉપવાસ દરમિયાન તમારું શરીર નબળું પડી શકે છે.તેથી, ઉપવાસ દરમિયાન પોતાને સ્વસ્થ રાખવા માટે, તમારે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જેથી નવરાત્રીના ઉપવાસ દરમિયાન તમારું શરીર સ્વસ્થ રહે. શારીરિક ઉર્જા જાળવી રાખવા માટે તમે આ સરળ ટિપ્સ ફોલો […]

શું તમને પણ વધારે વિચારવાની આદત છે? તો અપનાવો આ ટિપ્સ

લોકોના જીવનમાં એટલી બધી તકલીફ હોય છે કે તે લોકો તેનાથી ક્યારેક કંટાળી પણ જતા હોય છે. આવી સ્થિતિમાં મોટાભાગના લોકો વધારે પડતુ વિચારવા લાગતા હોય છે અને તેના કારણે હેરાન પરેશાન પણ થતા હોય છે. દરેક લોકો આ સમસ્યામાંથી પસાર થતા હોય છે. ઓવરથિંકિંગ પાછળ ઘણા કારણ હોય શકે છે. કરિયરની હરિફાઈ, ઓફિસના કામની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code