અમદાવાદ : સારંગપુર બ્રિજને તોડી 2026 સુધીમાં નવેસરથી બનાવાશે
અમદાવાદઃ શહેરમાં સારંગપુર બ્રિજને તોડી તે જગ્યા ઉપર નવો બ્રિજ બનાવવાની કામગીરી દિનેશચંદ્ર આર. અગ્રવાલ કંપની દ્વારા કરવામાં આવનાર છે. આ કામગીરી દરમિયાન સારંગપુર બ્રિજના બન્ને છેડા વાહનવ્યવહાર માટે બંધ કરી વાહનવ્યવહાર માટે ડાયવર્ઝન આપવામાં આવ્યાનું જાણવા મળે છે. ગુજરાત પોલીસ અધિનિયમ 1951 ની પેટા કલમ 33 (1) (બી) (સી) અંતર્ગત મળેલી સત્તા અન્વયે અમદાવાદ શહેરમાં […]