7 દિવસ સુધી સતત બીટનો રસ પીવાથી તમે જાણો છો કે શું થશે?
બીટ એક મૂળ વાળી શાકભાજી છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. બીટને ડાયટમાં ઘણી રીતે સામેલ કરી શકાય છે. જે લોકોને આયર્નની સમસ્યા હોય તેમના માટે બીટની શાકભાજીનું સેવન ફાયદાકારક સાબિત થઈ શકે છે. કારણ કે તેમાં મેંગેનીઝ, પોટેશિયમ, આયર્ન, ફોલેટ, વિટામીન B6 અને વિટામિન C સહિત અનેક ગુણો હોય છે, […]