1. Home
  2. Tag "to escape"

હેકર્સનો નિશાનાથી બચવા માટે વિવિધ બ્રાઉઝરના વપરાશકારોને અપાઈ ચેતવણી

જો તમે macOS, Windows અથવા Linux પર Google Chrome બ્રાઉઝરનો ઉપયોગ કરી રહ્યા છો, તો તમારા માટે એક મહત્વપૂર્ણ સુરક્ષા ચેતવણી જારી કરવામાં આવી છે. ઇન્ડિયન કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In) એ ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં હાજર અનેક ખતરનાક નબળાઈઓ તરફ ધ્યાન દોરતા ઉચ્ચ-જોખમ સુરક્ષા ચેતવણી જારી કરી છે. CERT-In અનુસાર, Windows, macOS અને Linux વપરાશકર્તાઓ […]

શિયાળામાં હૃદયના રોગોથી બચવા આ આયુર્વેદિક ટિપ્સ ફોલો કરો

તમારી જીવનશૈલી સુધારવાનો પ્રયાસ કરો. તમાકુ અને દારૂની આદત છોડો. જંક ફૂડને બદલે હેલ્ધી ફૂડ ખાઓ. દરરોજ યોગ, પ્રાણાયામ, વૉકિંગ, જોગિંગ અને સાયકલ ચલાવો. સ્ટ્રેસ લેવાને બદલે તમારી સમસ્યાઓ બીજા લોકો સાથે શેર કરો. 1 ચમચી અર્જુન છાલ, 2 ગ્રામ તજ, 5 તુલસી અને બધી વસ્તુઓને ઉકાળી તેનો ઉકાળો બનાવીને રોજ પીવાથી હૃદય સ્વસ્થ રહે […]

જો તમે સર્વાઈકલ કેન્સરથી બચવા માંગતા હોવ તો આ બાબતોનું ખાસ ધ્યાન રાખો

HPV ત્વચા, જનનાંગ વિસ્તાર અને ગળાને અસર કરી શકે છે. જ્યારે સતત એચપીવી ચેપની સારવાર કરવામાં આવતી નથી, ત્યારે તે સર્વાઇકલ કેન્સર તરફ દોરી શકે છે. WHO કહે છે કે 95% સર્વાઇકલ કેન્સર HPV ચેપને કારણે થાય છે. તેથી, લોકોને HPV રસી લેવાની ભલામણ કરવામાં આવે છે કારણ કે તે HPV ચેપ, સર્વાઇકલ કેન્સર અને […]

શિયાળામાં ઠંડા પવનથી બચવા ફોલો કરો આ 5 ટિપ્સ

જેમ જેમ શિયાળાની ઠંડી વધી રહી છે તેમ આપણી ત્વચા, શરીર અને સ્વાસ્થ્યને વિશેષ કાળજીની જરૂર છે, ઠંડા પવન, શુષ્ક હવામાન અને નીચા તાપમાનથી બચવા માટે કેટલીક સરળ અને અસરકારક ટિપ્સ અપનાવવી જરૂરી છે. • ગરમ વસ્ત્રો પહેરો શિયાળામાં ગરમ કપડાં પહેરવા ખૂબ જ જરૂરી છે, ખાસ કરીને જ્યારે ઠંડો પવન ફૂંકાઈ રહ્યો હોય ત્યારે […]

ડાયાબિટીસથી બચવા માટે આટલા લક્ષણોને ધ્યાનમાં રાખો

ડાયાબિટીસ સમગ્ર વિશ્વ માટે માથાનો દુખાવો બની રહ્યો છે. દરેક ઉંમરના લોકો આ હઠીલા રોગનો શિકાર બની રહ્યા છે. હાઈ બ્લડ સુગરને કારણે શરીર ઘણા ગંભીર જોખમોનો સામનો કરી રહ્યું છે. આંખો, કિડની, હૃદય અને ચેતા પણ જોખમાય છે. તેથી જ બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવાની સલાહ આપવામાં આવે છે. ડાયાબિટીસથી બચવા માટે ઘણી જાગૃતિની […]

અનઇન્સ્ટોલ એપ પણ ચોરી કરે છે મોબાઇલ ડેટા, બચવા માટે આટલું કરો…

સ્માર્ટફોન આજે દરેક વ્યક્તિની જરૂરિયાત બની ગયો છે. કારણ કે, વોઈસ અને વિડિયો કોલિંગની સાથે તેમાં ઈન્ટરનેટને લગતી તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. યુઝર એક્સપીરિયન્સને બહેતર બનાવવા માટે મોબાઈલમાં ઘણી એપ્સ ઈન્સ્ટોલ કરવામાં આવી છે. એપ ઇન્સ્ટોલ કરતી વખતે યુઝર્સ ઘણી બાબતોનું ધ્યાન રાખે છે, પરંતુ શું તમે જાણો છો કે એપને અનઇન્સ્ટોલ કર્યા […]

ભારતીય તટરક્ષક – ICGએ ચક્રવાત “દાના” આવતા પહેલા જાનમાલના નુકસાનથી બચવા માટે વ્યવસ્થા કરી

નવી દિલ્હીઃ ભારતીય તટરક્ષક – ICGએ ચક્રવાત “દાના” આવતા પહેલા જાનમાલના નુકસાનથી બચવા માટે વ્યવસ્થા કરી છે. ICG સ્થિતિ પર ઝીણવટપૂર્વક નજર રાખી રહી છે. હાલમાં ચક્રવાતના કારણે સર્જાતી ઇમરજન્સી સ્થિતિને પહોંચી વળવાની તૈયારી ચાલી રહી છે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે, ‘તટરક્ષકે પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં જહાજો, વિમાનો અને દૂરથી સંચાલિત થતા મથકોને માછીમારો અને […]

ગુજરાતમાં હાહાકાર મચાવનાર ચાંદીપુરા વાયરસથી બચવા આટલું કરો…

રાજ્યની મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલ તંત્રના ડોક્ટર્સ પણ જોડાયા છે. ચાંદીપુરા વાયરસની સ્થિતિને કાબુમાં લેવા ચર્ચા કરવામાં આવશે. હાલ રાજ્યમાં ચાંદીપુરાના 26 શંકાસ્પદ કેસ નોંધાયા છે… જેમાં 19 ના મૃત્યુ નીપજ્યા છે. જામનગર જિલ્લામાં પણ ચાંદીપુરા વાઈરસના શંકાસ્પદ 2 કેસો મળી આવ્યા છે. હાલમાં આ બંને બાળકોની સારવાર ચાલી રહી છે. તો આરોગ્ય વિભાગે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code