આ 5 ભારતીય ખેલાડીઓ એશિયા કપમાં પહેલીવાર પાકિસ્તાન સામે રમશે!
એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ભારતીય ટીમમાં પાંચ ખેલાડીઓ એવા છે જેમણે આજ સુધી પાકિસ્તાન સામે એક પણ મેચ રમી નથી. આ ખેલાડીઓને 14 સપ્ટેમ્બરે યોજાનારી મેચમાં પાકિસ્તાન સામે રમવાની તક મળી શકે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 2012-13 પછી કોઈ દ્વિપક્ષીય સીરીઝ રમાઈ નથી. આ બંને ટીમો […]