1. Home
  2. Tag "Tokyo Olympic 2020"

Tokyo Olympics: કમલપ્રીત ફાઇનલમાં મેડલ જીતવામાં નિષ્ફળ, છઠ્ઠા ક્રમાંકે રહી

ટોક્યો ઓલિમ્પિક્સમાં વધુ એક મેડલ જીતવાની ભારતની આશાને ફટકો કમલપ્રીત કૌર ડિસ્ક્સ થ્રોની ફાઇનલમાં મેડલ જીતવામાં નિષ્ફળ ફાઇનલમાં તે છઠ્ઠા ક્રમાંકે રહી નવી દિલ્હી: ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારતની મેડલ જીતવાની આશાને ફટકો પડ્યો છે. ઐતિહાસિક પ્રદર્શન કરનારી ડિસ્ક્સ થ્રોઅર કમલપ્રીત કૌર ટોક્યોમાં મેડલ જીતવામાં નિષ્ફળ નિવડ્યા છે. સોમવારે રમાયેલી ડિસ્ક્સ થ્રોની ફાઇનલમાં કમલપ્રીત કૌર છઠ્ઠા ક્રમાંકે […]

ટોક્યો ઓલિમ્પિક્સ: મહિલા હોકી ટીમે રચ્યો ઇતિહાસ, ઓસ્ટ્રેલિયાને મ્હાત આપીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો

ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય મહિલા હોકી ટીમે રચ્યો ઇતિહાસ ઓસ્ટ્રેલિયાને હરાવી પ્રથમવાર ઓલિમ્પિકના સેમિફાઇનલમાં કર્યો પ્રવેશ હવે સેમિફાઇનલમાં ભારતીય મહિલા ટીમનો મુકાબલો આર્જેન્ટિના સામે થશે નવી દિલ્હી: ટોક્યો ઓલિમ્પિકમાં 10મો દિવસ ભારતને ફળ્યો હતો. ભારતીય મેન્સ હોકી ટીમે ગ્રેટ બ્રિટનને મ્હાત આપીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો જ્યારે પીવી સિંધુએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. હવે ભારતીય મહિલા […]

સફળતા! ભારતીય હોકી ટીમે ગ્રેટ બ્રિટનને આપી મ્હાત 41 વર્ષ બાદ ઓલિમ્પિકના સેમિફાઇનલમાં કર્યો પ્રવેશ

પીવી સિંધુ બાદ હવે ભારતીય હોકી ટીમે તરખાટ મચાવ્યો ગ્રેટ બ્રિટનને હરાવીને 41 વર્ષ બાદ ઓલિમ્પિકના સેમિફાઇનલમાં પહોંચી ભારતીય પુરુષ હોકી ટીમે ગ્રેટ બ્રિટનને 3-1થી મ્હાત આપી નવી દિલ્હી: ટોક્યો ઓલિમ્પિકનો 10મો દિવસ ભારત માટે જોરદાર રહ્યો છે. એક બાજુ પીવી સિંધુએ બ્રોન્ઝ મેડલ જીત્યો છે તો બીજી તરફ ભારતીય પુરુષ હોકી ટીમ ગ્રેટ બ્રિટનને […]

ટોક્યો ઓલિમ્પિક્સ: પીવી સિંધુની શાનદાર જીત પર રાષ્ટ્રપતિ કોવિંદ, પીએમ મોદીએ પાઠવ્યા અભિનંદન

ભારતીય સ્ટાર શટલર પીવી સિંધુએ ટોક્યો ઓલિમ્પિકમાં જીત્યો બ્રોન્ઝ આ બ્રોન્ઝ જીતને તેણે રચ્યો ઇતિહાસ તેની શાનદાર જીત પર રાષ્ટ્રપતિ કોવિંદ, પીએમ મોદીએ પાઠવ્યા અભિનંદન નવી દિલ્હી: ભારતની મહિલા સ્ટાર શટલર ખેલાડી પીવિ સિંધુએ ટોક્યો ઓલિમ્પિક્સમાં તરખાટ મચાવ્યો છે અને શાનદાર રમતનું પ્રદર્શન કરીને બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ સાથે સિંધુ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનાર […]

ભારતનું ગૌરવ: પીવી સિંધુએ રચ્યો ઇતિહાસ, ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો

પીવી સિંધુએ રચ્યો ઇતિહાસ ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો ઓલિમ્પિકના ઇતિહાસમાં બે મેડલ જીતનારી પ્રથમ મહિલા ખેલાડી બની નવી દિલ્હી: ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારત માટે આજનો દિવસ ફળ્યો હતો. ભારતની મહિલા સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ ઇતિહાસ રચ્યો છે. તેણે ટોક્યો ઓલિમ્પિકમાં ચીનની બિંગજિયાઓને હરાવી બ્રોન્ઝ મેડલ કબજે કર્યો છે. આ સાથે સિંધુ ઓલિમ્પિકના ઇતિહાસમાં બે […]

ટોક્યો ઓલિમ્પિક્સ: ભારતીય મુક્કેબાજ સતીશ કુમાર ઉઝબેકિસ્તાનના જાલોલોવે સામે 5-0થી હાર્યા

ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારત માટે નિરાશાજનક સમાચાર સતીશ કુમારે બોક્સિંગમાં જાલોલોવ સામે હારનો સામનો કરવો પડ્યો જાલોલોવે સતીશ કુમારને 5-0થી હરાવ્યા નવી દિલ્હી: આજે ટોક્યો ઓલિમ્પિકનો 10મો દિવસ છે જે ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. પીવી સિંધુ ફાઇનલમાં પહોંચશે તેવી આશા હતી પરંતુ તે ફાઇનલમાં પહોંચવામાં નિષ્ફળ નિવડી હતી. જો કે કમલપ્રીત કૌર અને ભારતીય […]

ભારતની સ્ટાર શટલર પી વી સિંધુ બનશે ગોલ્ડન ગર્લ! સેમીફાઇનલમાં કર્યો પ્રવેશ

સેમીફાઇનલમાં પહોંચી ભારતની સ્ટાર શટલર પીવી સિંધુ બનશે ગોલ્ડન ગર્લ પીવી સિધુએ જાપાની ખેલાડી યામાગુચીને આપી મ્હાત નવી દિલ્હી: ટોક્યો ઓલિમ્પિકમાં ભારતને આજે બે સફળતા મળી છે. એક તો ભારતીય મેન્સ હોકી ટીમે જાપાનને મ્હાત આપી છે અને બીજી તરફ ભારતની બેડમિન્ટન સ્ટાર પી વી સિંધુએ જાપાની ખેલાડી યામાગુચીને હરાવીને સેમી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. […]

Tokyo Olympics: ભારતીય મેન્સ હોકી ટીમનું જબરદસ્ત પ્રદર્શન, જાપાનને 5-3થી આપી મ્હાત

ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારતનું દમદાર પ્રદર્શન ભારતીય મેન્સ હોકી ટીમે જાપાનને આપી મ્હાત જાપાનને 5-3થી હરાવ્યું નવી દિલ્હી: ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારતને આજના દિવસે સફળતા સાંપડી છે. ભારતીય મેન્સ હોકી ટીમે પોતાના દમદાર પ્રદર્શનથી જાપાનને 5-3થી મ્હાત આપી છે. ગુરજંત સિંહના બે ગોલની મદદથી ભારતીય મેન્સ હોકી ટીમે ટોક્યો ઓલિમ્પિક ગેમ્સના પૂલ A ની પોતાની છેલ્લી મેચમાં […]

ટોક્યો ઓલિમ્પિક્સ: ભારત માટે ખુશખબર, બોક્સર લવલીના બોરગોહેન સેમીફાઇનલમાં પહોંચી

ભારતનો બીજો ગોલ્ડ મેડલ પાક્કો બોક્સર લવલીના બોરગોહેન સેમીફાઇનલમાં પહોંચી તેણે ચીનની તાપેઇ કી ચેનને હરાવી નવી દિલ્હી: ટોક્યો ઓલિમ્પિક્સથી ભારત માટે ખુશખબર છે. ટોક્યો ઓલિમ્પિકમાં ચીનની તાપેઇ કી ચેનને હરાવીને બોક્સર લવલિના બોરગોહેન હવે સેમીફાઇનલમાં પ્રવેશ કરી ચૂકી છે. આ સાથે જ લવલિનાએ ભારત માટે ઓલિમ્પિક્સમાં એક મેડલ પાક્કો કરી દીધો છે. પ્રાપ્ત જાણકારી […]

આંખમાં અશ્રુ અને નિરાશા સાથે ભારત પાછી ફરી મેરી કૉમ, કોલંબિયાની બોક્સર સામે 2-3થી થઇ હાર

ટોક્યો ઓલિમ્પિકમાં પદક જીતવાનું બોક્સર મેરી કોમનું સપનું તૂટ્યું મેરી કોમ ઇંગ્રિટ વાલેન્સિયા સામે 2-3થી હારી ગઇ હતી આંખમાં આંસુ અને નિરાશા સાથે મેરી કૉમ ભારત પાછી ફરી નવી દિલ્હી: ટોક્યો ઓલિમ્પિકમાં પદક જીતવાનું દિગ્ગજ બોક્સર મેરિ કોમનું સપનું તૂટી ગયું છે. MC મેરિકોમનું 51 કિલો કેટેગરીમાં બીજો ઓલિમ્પિક મેડલ જીતવાનું સપનું પૂરું ના થઇ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code