1. Home
  2. Tag "Tokyo Olympic 2020"

ટોક્યો ઓલિમ્પિક્સ: આર્ચરીમાં દીપિકા કુમારી તો બોક્સિંગમાં પૂજા રાની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી

નવી દિલ્હી: ટોક્યો ઓલિમ્પિકમાં આજે ભારતનો છઠ્ઠો દિવસ છે. વેઇટ લિફ્ટિંગમાં મીરાબાઇ ચાનૂના સિલ્વર બાદ ફેન્સ આતુરતાપૂર્વક બીજા મેડની પ્રતિક્ષા કરી રહ્યા છે. પરંતુ હજુ સુધી આ આતુરતાનો અંત આવ્યો નથી. શૂટિંગમાં દેશને મેડલની આશા હતી પરંતુ અત્યારસુધી ફક્ત નિરાશા સાંપડી છે. આજે દેશના ઘણા સ્ટાર ખેલાડી એક્શનમાં હશે. દીપિકા કુમારી દેશ માટે મેડલની આશા […]

Tokyo Olympics 2020: પી વી સિંધુ નોકઆઉટમાં પહોંચી, પદક માટે જાગી આશા

ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય શટલર પી વી સિંધુને મળી સફળતા પીવી સિંધુએ દમદાર પ્રદર્શન કરીને નોકઆઉટ તબક્કામાં સ્થાન મેળવ્યું પી વી સિંધુએ ચ્યુંગ એનગાન યી ના વિરુદ્વ પોતાનો રેકોર્ડ 6-0 કરી લીધો છે નવી દિલ્હી: ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય શટલર પીવી સિંધુને સફળતા સાંપડી છે. ભારતીય શટલર પીવી સિંધુએ ટોક્યો ઓલિમ્પિકમાં દમદાર પ્રદર્શન કરતા નોકઆઉટ તબક્કામાં સ્થાન […]

ટોક્યો ઓલિમ્પિક્સ: હોકીમાં ભારતનું દમદાર પ્રદર્શન, સ્પેનને 3-0થી મ્હાત આપી

ટોક્યો ઓલિમ્પિકમાં 5માં દિવસે ભારતને મળી સફળતા હોકીની રમતમાં ભારતે સ્પેનને 3-0થી મ્હાત આપી રૂપિન્દર સિંહે 2 ગોલ કર્યા નવી દિલ્હી: ટોક્યો ઓલિમ્પિકના આજે 5માં દિવસે ભારતને સફળતા સાંપડી છે. આજે પૂલ એમાં ભારતીય પુરુષ હોકી ટીમનો મુકાબલો સ્પેન સામે થયો હતો અને અહીં ભારતે દમદાર પ્રદર્શન કરતા સ્પેનને હરાવી દીધું. ભારત અને સ્પેન વચ્ચે […]

ટોક્યો ઓલિમ્પિક્સ: બોક્સિંગમાં મેરી કોમની વિજયી શરૂઆત, મિગુએલિના હર્નાડેઝને 4-1થી મ્હાત આપી

ટોક્યો ઓલિમ્પિક્સમાં મેરી કોમે ફરી પોતાની પ્રતિભાનો આપ્યો પરચો મુક્કેબાજીના પ્રથમ રાઉન્ડમાં ડોમિનિકાની મિગુએલિના હર્નાડેઝને 4-1થી મ્હાત આપી તેની સાથે તે અંતિમ-16માં પ્રવેશી ચૂકી છે નવી દિલ્હી: ભારતમાં મહિલા એથ્લેટ્સમાં મિસાલ સમાન અને ભારતની ઓળખ એવી મેરી કોમે ફરી એક વખત પોતાની પ્રતિભાનો પરચો આપ્યો છે. વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 8 મેડલ જીતનારી મેરી કોમના મેડલ ખાતામાં […]

Tokyo Olympics: ભારતની દીપિકા કુમારી મહિલા તીરંદાજીના રેન્કિંગ રાઉન્ડમાં 9માં ક્રમાંકે

આજથી ટોક્યો ઓલિમ્પિકની શરૂઆત તીરંદાજીના મુકાબલામાં ભારતની દીપિકા કુમારી 9માં ક્રમાંકે હવે રાઉન્ડ ઑફ 64માં ભૂટાનની કરમા સામે તેનો મુકાબલો થશે નવી દિલ્હી: ટોક્યો ઓલિમ્પિકની આજથી શરૂઆત થઇ ચૂકી છે. આજે સાંજે 4.30 વાગ્યાની આસપાસ ટોક્યો ઓલિમ્પિકની ઑપનિંગ સેરેમની થવાની છે. કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખતા આ સેરેમનીમાં ભારતના 18 ખેલાડીઓ જ સામેલ થશે. આજે તીરંદાજીનો […]

ટોક્યો ઓલિમ્પિક્સ 2020: ભારતીય પુરુષ હોકી ટીમનો આ રીતે રહેશે કાર્યક્રમ

ટોક્યો ઓલિમ્પિકમાં મેડલ જીતવાના સ્વપ્ન સાથે ભારતીય હોકી ટીમ જાપાન પહોંચી ટોક્યોમાં ભારતીય હોકી ટીમ વર્ષ 1980થી ચાલી રહેલા મેડલના દુકાળને પણ ખતમ કરી શકે છે આ વખતે ઓલિમ્પિકમાં ભારતીય પુરુષ હોકી ટીમને મેડલની પ્રબળ દાવેદાર માનવામાં આવે છે નવી દિલ્હી: શુક્રવારથી શરૂ થનાર ટોક્યો ઓલિમ્પિક 2020માં મેડલ જીતવાના સ્વપ્ન સાથે ભારતીય હોકી ટીમ જાપાન […]

ટોક્યોમાં શુક્રવારથી શરૂ થતાં ઓલિમ્પિક રમતોત્સવમાં ભારત ઇતિહાસ રચશે તેવી આશા

નવીદિલ્હીઃ ઓલિમ્પિક 2020 શરૂ થવાના ગણતરીના દિવસો બાકી છે ત્યારે , ભારતીય ટીમના વિવિધ એથ્લેટ વર્ષે મેડલ જીતવા સુસ છે. આગામી તા. 23ને શુક્રવારથી આ રમતોત્સવ શ થઇ રહ્યો છે અને રમત પ્રેમીઓમાં ભારે ઉત્તેજના છવાયેલી છે. ભારત આ વર્ષે અત્યારસુધીની સૌથી મોટી ટીમ ઉતારવાનું છે. 18 વિવિધ સ્પોટર્સમાં મેડલની રેસમાં 126 એથ્લેટસ મેદાનમાં ઉતરશે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code