1. Home
  2. Tag "Tokyo Olympic 2020"

ટોક્યો ઓલિમ્પિક્સ 2020નો સમાપન સમારોહ: બજરંગ પુનિયાએ ભારતીય દળનું કર્યું નેતૃત્વ

ટોક્યો ઓલિમ્પિકનો સમાપન સમારોહ યોજાયો સ્ટેડિયમ લાઇટિંગથી ઝળહળી ઉઠ્યું બજરંગ પુનિયાએ કર્યું ભારતીય દળનું નેતૃત્વ નવી દિલ્હી: ટોક્યો ઓલિમ્પિકના સમાપનની અંતિમ ક્ષણો એટલે કે સમાપન સમારોહ શરૂ થઇ ચૂક્યો છે. આ વખતે ક્લોઝિંગ સેરેમનીમાં Worlds We Share થીમ છે. આ વખતના ટોક્યો ઓલિમ્પિકમાં ભારતનું પ્રદર્શન સર્વશ્રેષ્ઠ રહ્યું છે. 1 ગોલ્ડ, 2 સિલ્વર અને 4 બ્રોન્ઝ […]

ગૃહમંત્રી અમિત શાહ સાથે અદાર પૂનાવાલાએ કરી મુલાકાત, મુલાકાત બાદ બાળકોની વેક્સિનને લઇને કર્યું આ એલાન

સીરમ ઇન્સ્ટિટ્યૂટના CEO અદાર પૂનાવાલાએ ગૃહમંત્રી અમિત શાહ સાથે કરી મુલાકાત બાળકોની કોરોના વેક્સિનને લઇને કરી આ જાહેરાત વર્ષ 2022ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં બાળકો માટે આવી શકે વેક્સિન નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે સીરમ ઇન્સ્ટિટ્યૂટના CEO અદાર પૂનાવાલાએ મુલાકાત કરી હતી. ત્યારબાદ તેઓએ સ્વાસ્થ્યમંત્રી મનસુખ માંડવિયા સાથે પણ મુલાકાત કરી હતી. ગૃહમંત્રી અમિત […]

ભારતીય મહિલા હોકી ટીમના કોચે લીધો ચોંકાવનારો નિર્ણય, ચાહકો પણ શોકમાં

ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય મહિલા હોકી ટીમના દમદાર પ્રદર્શનમાં કોચનો છે મહત્વનો ફાળો જો કે હવે ભારતીય મહિલા હોકી ટીમના કોચ શોર્ડ મારિનાએ રાજીનામું આપવાની કરી જાહેરાત ભારતીય ટીમ ચોથા સ્થાને રહી તેનો શ્રેય પણ તેમની ટ્રેનિંગને આપવામાં આવી રહ્યો છે નવી દિલ્હી: ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારતીય મહિલા હોકી ટીમે કોચ શોર્ડ મારિનના વડપણ હેઠળ દમદાર પ્રદર્શન […]

હોકીમાં ભારતીય વિરાંગનાઓ લડીને હારી, PM મોદીએ આ રીતે વધાર્યો જુસ્સો

ભારતીય મહિલા હોકી ટીમનું ઓલિમ્પિકમાં પદક જીતવાનું સપનું તૂટ્યું જો કે પીએમ મોદીએ ટ્વીટ કરીને ભારતીય મહિલા હોકી ટીમનો જુસ્સો વધાર્યો ભારતીય મહિલા ટીમના શાનદાર પ્રદર્શનને હંમેશા યાદ રાખીશું નવી દિલ્હી: ભારતીય મહિલા હૉકી ટીમનુ ઓલિમ્પિકમાં પદક જીતવાનુ સપનુ તૂટી ગયુ છે. ભારતને બ્રિટેને 4-3થી મ્હાત આપી છે. બ્રોન્ઝ મેડલ મેચમાં ભારતીય મહિલા વિરાંગનાઓની હાર […]

ટોક્યો ઓલિમ્પિક્સ: અંતિમ 10 સેકન્ડ ભારે પડી, દિપક પૂનિયાએ ગુમાવ્યો બ્રોન્ઝ મેડલ, સેનમારિનાના કુસ્તીબાજ સામે પરાસ્ત થયો

કુસ્તીબાજ દિપક પૂનિયાએ હારનો સામનો કરવો પડ્યો છેલ્લી 10 સેકન્ડમાં બ્રોન્ઝ મેડલ ગુમાવ્યો જો કે દિપક પૂનિયાએ અંતિમ સમય સુધી લડત આપી હતી નવી દિલ્હી: ટોક્યો ઓલિમ્પિકમાં 14મા દિવસે ભારતને સફળતા અને નિષ્ફળતા બંને સાંપડી છે. એક તરફ કુસ્તીબાજ રવી દહિયાએ સિલ્વર મેડલ જીત્યો હતો જ્યારે બીજી તરફ દિપક પૂનિયાને હારનો સામનો કરવો પડ્યો હતો. […]

Tokyo Olympics: રવિ કુમાર દહિયાએ જીત્યો સિલ્વર મેડલ, ફાઇનલમાં થયો પરાજય

ટોક્યો ઓલિમ્પિકમાં ઇતિહાસ રચતા ચૂક્યો કુસ્તીબાજ રવિ કુમાર દહિયા કુસ્તીબાજ યૂગુઇવ ઝાવુરી સામે થયો પરાજય જો કે આ પરાજય છતાં સિલ્વર મેડલ જીત્યું નવી દિલ્હી: ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ મેળવવાની આશા અધુરી રહી છે. ભારતના કુસ્તીબાજ રવિ કુમાર દહિયા ઇતિહાસ રચવાનો ચૂકી ગયો છે. રવિ દહિયાનો 57 કિલો ફ્રી સ્ટાઇલ રેસલિંગ ઇવેન્ટની ફાઇનલમાં રશિયા ઓલિમ્પિક […]

Tokyo Olympics: ગોલ્ડ મેડલનું સ્વપ્ન અધુરુ રહ્યું, મહિલા હોકીની સેમી ફાઇનલમાં ભારતની આર્જેન્ટિના સામે હાર

ટોક્યો ઓલિમ્પિકમાં ભારતનું ગોલ્ડ મેડલનું સપનું રોળાયું મહિલા હોકીની સેમી ફાઇનલમાં આર્જેન્ટિનાએ ભારતને 2-1થી હરાવ્યું મહિલા હોકી ટીમ બ્રોન્ઝ મેડલ માટે ગ્રેટબ્રિટન સામે ટકરાશે નવી દિલ્હી: ટોકિયો ઓલિમ્પિકમાં ભારતીય મહિલા હોકી ટીમ અને આર્જેન્ટિના વચ્ચે સેમીફાઈનલ મેચ રમાઈ. આ મેચમાં આર્જેન્ટિનાએ ભારતને 2-1થી હરાવતા મહિલા હોકીમાં ગોલ્ડ મેડલનું સપનું રોળાઈ ગયું છે. હજુ જો કે […]

Tokyo Olympics: ભારતનો વધુ એક મેડલ પાક્કો, રેસલ રવિ દહિયાએ ફાઇનલમાં બનાવી જગ્યા

રેસલર રવિ દહિયાએ ઇતિહાસ રચ્યો રવિ દહિયાએ ફાઇનલમાં કર્યો પ્રવેશ રેસલર રવિ દહિયાએ નુરઇસ્લામ સનાયેવને હરાવ્યો નવી દિલ્હી: ટોક્યો ઓલિમ્પિકના 13માં દિવસે ભારત ગૌરવાન્તિત થયું છે. 57 કિલો કેટેગરીમાં ભારતીય રેસલર રવિ દહિયાએ ઇતિહાસ રચ્યો છે. તે હવે ફાઇલનમાં પ્રવેશી ચૂક્યો છે. રવિ દહિયાએ દમદાર પ્રદર્શન કરતા નુરઇસ્લામ સનાયેવને મ્હાત આપીને ફાઇનલમાં પોતાની જગ્યા બનાવી […]

ભારતની બોક્સર લવલલીનાએ બ્રોન્ઝ જીત્યો, સેમિફાઇનલમાં પરાજય થયો

ભારતની બોક્સર લવલીનાએ જીત્યો બ્રોન્ઝ સેમિફાઇનલમાં તુર્કીની બોક્સર બુસેનાજ સામે થઇ હાર બોક્સિંગમાં મેડલ જીતનાર લવલીના ત્રીજી ભારતીય બની ગઇ છે નવી દિલ્હી: ભારતની મહિલા બોક્સર લવલીનાએ બ્રોન્ઝથી સંતોષ માનવો પડ્યો છે. ભારતીય મહિલા બોક્સર લવલીનાની 69 કિલોગ્રામ મુકાબલામાં તુર્કીની બોક્સર બુસેનાજ સુરમેનેકી સામે હારનો સામનો કરવો પડ્યો છે. સેમિફાઇનલમાં તેનો 5-0થી પરાજય થયો છે. […]

Tokyo Olympics: રેસલિંગમાં ભારત ચમક્યું, દીપક પૂનિયા અને રવિ દહિયાએ સેમિફાઇનલમાં કર્યો પ્રવેશ

ટોક્યો ઓલિમ્પિકમાં ભારત માટે સારો દિવસ ભાલાફેંકમાં ભારતીય એથ્લીટ નીરજ ચોપડાએ ફાઇનલમાં પ્રવેશ કર્યો ભારતના બે કુસ્તીબાજોએ પણ દમદાર પ્રદર્શન કરતા સેમી ફાઇનલમાં પ્રવેશ કર્યો નવી દિલ્હી: ટોક્યો ઓલિમ્પિમાં આજનો દિવસ ભારત માટે મહત્વનો છે. ભારત માટે ખુશીનો દિવસ પણ છે કારણ કે પહેલા ભાલાફેંકમાં નીરજ ચોપડાએ ફાઇનલમાં પ્રવેશ કર્યો તો હવે ભારતના બે કુસ્તીબાજોએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code