1. Home
  2. Tag "Toltex"

ગુજરાતના હાઈવે પર નિયમ વિરૂદ્ધ લેવાતા ટોલટેક્સ સામે ટ્રાન્સપોર્ટર્સએ આપી આંદોલનની ચીમકી

અમદાવાદ :  ગુજરાતના નેશનલ હાઈવે પર ટોલનાકાની સંખ્યા વધતી જાય છે. ટોલનાકાને લીધે ટ્રાન્સપોર્ટેશન પણ મોંઘું બનતુ જાય છે. ટોલનાકા બની ગયા બાદ વર્ષો સુધી ટોલ ઉઘરાવવામાં આવતો હોય છે. હાઈવે ઓથોરિટી દ્વારા જ  નિયમોનું પાલન કરાતું નથી. નેશનલ હાઇ-વે ઓથોરિટી દ્વારા બનાવવામાં આવતાં માર્ગોમાં બોટ (બીઓટી) ધોરણે નિર્માણ થયું હશે તો તેનું નિર્માણ પૂરું […]

નેશનલ હાઈવે આજથી પ્રવાસ કરવો પડશે મોંઘો, 10થી 15 ટકા ટોલટેક્સમાં વધારો

નવી દિલ્હીઃ 1લી એપ્રિલથી નેશનલ હાઈવે ઉપર મુસાફરી કરવી મોંઘી પડશે. ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ (એનએચએઆઈ)એ ટોલ ટેક્સમાં 10થી 15 ટકા સુધી વધારવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. નવો ટોલટેક્સના નવા દર રાતના 12 વાગ્યાથી લાગુ થયા હતા. ટોકટેક્સમાં લગભગ 10થી 65 રૂપિયા સુધીનો વધારો થયો છે. જ્યારે નાના વાહનો માટે રૂ. 10થી 15 સુધી […]

ભાવનગર- ધોલેરા વચ્ચે હાઈવેનું કામ પુરૂ થયુ નથી અને ટોલટેક્સ લેવાનું શરૂ કરી દેવાતા વિરોધ

ભાવનગરઃ અમદાવાદથી ભાવનગર સુધી વાહનચાલકો પીપળી-ધોલેરા થઈને ટુકો માર્ગ પસંદ કરતા હોય છે. હાલ ધોલેરા-ભાવનગર વચ્ચે 6 માર્ગીય કોસ્ટલ પાઈવે નુ કામ ચાલી રહ્યું છે. આ કાર પુરૂ થયું નથી ત્યાં જ ભડભીડ ગામ પાસે ટોલ ટેક્સ ઉઘરાવવાનું શરૂ કરી દેવાતા વાહનચાલકોમાં વિરોધ ઊભો થયો છે. ભાવનગરથી અધેળાઇના 33.3 કિ.મી. માટે કાર માટે ફાસ્ટટેગ હોય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code