નાસ્તા સાથે જરૂર ટ્રાય કરો ટામેટા-ખજૂર સ્પેશિયલ ચટણી,નોટ કરી લો આ રેસીપી
ખજૂરનું સેવન લોહીની ઉણપ દૂર કરે છે, સાથે જ મગજને તેજ બનાવે છે.ખજૂરનું સેવન કરવાથી બ્લડ સર્ક્યુલેશન પણ સારું રહે છે.તેમાં આયર્ન, મિનરલ્સ, કેલ્શિયમ,એમિનો એસિડ, ફોસ્ફરસ અને વિટામિન્સ મળી આવે છે.બીજી તરફ, ટામેટાંમાં વિટામિન સી, પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે,જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે.આવી સ્થિતિમાં ખજૂર-ટામેટાની ચટણી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.ટામેટા-ખજૂરની ચટણી નાસ્તા […]