ગૃહિણીઓનું જબેટ ખોરવાયું- હવે ટામેટાની કિંમત આસમાને પહોંચી,ટામેટાના ભાવ 80 થી 100 રુપિયે પ્રતિ કિલો
હવે ટામેટાના ભાવ આસમાને પહોંચ્યા પ્રતિ કિલો 80 થી 100 રુપિયા વેચાઈ રહ્યા છે ટામેટા દિલ્હી – દેશભરમાં સતત મોંધવારીનો માર જોવા મળી રહ્યો છે. જ્યારે હાલ પેટ્રોલ -ડિઝલ કે સીએનજીના ભાવ પણ સતત વધી જ રહ્યા છે આ પહેલા શાકભાજીમાં લીબુંની કિમંતો 400 રુપિયે કિલો સુધી પહોચી હતી આવી સ્થિતિમાં હવે રોજીંદા જીવનમાં […]