આ રાજ્યમાં ટામેટા થશે સસ્તા:સંગ્રહખોરો સામે કડક કાર્યવાહીની સરકારની ચેતવણી
ચેન્નાઈ : તમિલનાડુમાં મોંઘવારીથી લોકોને રાહત આપવા માટે ખાદ્ય અને ગ્રાહક સુરક્ષા વિભાગના મંત્રી પેરિયાકરુપ્પને કહ્યું કે ભાવ તપાસવા માટે ટામેટાં 68 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચવામાં આવશે અને સંગ્રહખોરો સામે કડક કાર્યવાહીની ચેતવણી પણ આપી હતી. ઉલ્લેખનીય છે કે, ટામેટાંના ભાવ રૂ.100 સુધી પહોંચી ગયા છે. ઘણી જગ્યાએ તે 100 રૂપિયાથી વધુમાં મળી રહ્યા […]