સુરેન્દ્રનગરમાં સિટીબસમાં મહિલા કન્ડકટર પર ટમેટાં ફેંકાતા બબાલ
શાક માર્કેટ પાસેથી સિટીબસ પસાર થતાં બન્યો બનાવ, સિટીબસના ચાલકે બસ રોકી દેતા ટ્રાફિક જામ સર્જાયો, અંતે પોલીસે એક શખસને દબોચી લીધો સુરેન્દ્રનગરઃ શહેરમાં સિટીબસ સેવા શરૂ કરવામાં આવી છે. અને નાગરિકો દ્વારા તેને સારોએવો રિસ્પોન્સ પણ મળી રહ્યો છે. દરમિયાન સિટી બસ ટાવર રોડ પરથી શાક માર્કેટ નજીકથી પસાર થઈ રહી હતી ત્યારે કોઈ […]