જ્ઞાનવાપી મસ્જિદનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, આવતીકાલે સુનાવણી યોજાય તેવી શકયતા
લખનૌઃ વારાણસીના જ્ઞાનવાપી મસ્જિદમાં કોર્ટના આદેશના પગલે સર્વેની કામગીરી ચાલી રહી છે. દરમિયાન સમગ્ર મામલો સુપ્રીમકોર્ટમાં પહોંચ્યો હતો. આવતીકાલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને પીએસ નરસિમ્હાની બેંચ અંજુમન ઈનાઝાનિયા મસ્જિદની મેનેજમેન્ટ કમિટિ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરશે. સ્થાનિક અદાલત દ્વારા જાહેર કરાયેલા સર્વેના આદેશને 1991ના પ્લેસ ઓફ વર્શીપ […]


