1. Home
  2. Tag "Top commander"

ઇઝરાયલે હમાસના ટોચના કમાન્ડરને ઠાર માર્યો, ડ્રોનથી કારને નિશાન બનાવી

નવી દિલ્હી: ઇઝરાયલે ગાઝામાં હમાસના એક ટોચના કમાન્ડરની હત્યા કરી છે. ઇઝરાયલે દાવો કર્યો છે કે દક્ષિણ ગાઝામાં એક શક્તિશાળી વિસ્ફોટમાં હમાસના ટોચના કમાન્ડર રૈદ સઈદનું મોત થયું છે. જોકે, હમાસે હજુ સુધી આ વાતની પુષ્ટિ કરી નથી. હમાસના જણાવ્યા અનુસાર, ગાઝા શહેરના નબુલસી જંકશન નજીક એક ઇઝરાયલી ડ્રોને એક નાગરિક વાહનને નિશાન બનાવ્યું હતું. […]

બેરુતમાં એક હુમલામાં હિઝબુલ્લાનો ટોચનો કમાન્ડર ઠાર મરાયાનો ઈઝરાયલી સેનાનો દાવો

જેરૂસલેમ: વર્ષ 2023માં 7મી ઓક્ટોબરના રોજ હમાસના આંતકાવાદીઓએ કરેલા હુમલા બાદ ઈઝરાયલે હમાસના આતંકવાદીઓના ખાતમાની પ્રતિજ્ઞા લીધી હતી. તેમજ ગાઝા વિસ્તારમાં લોકોની વચ્ચે છુપાયેલા આતંકીઓને શોધી-શોધીને ઠાર માર્યાં છે. દરમિયાન આસપાસના દેશના આતંકવાદી સંગઠનો ઈઝરાયલની આ કાર્યવાહીનો વિરોધ કરી રહ્યાં છે. તેમજ કેટલાક આતંકવાદી સંગઠનો ઈઝરાયલ ઉપર હુમલા કરી રહ્યાં છે, જેથી ઈઝરાયલે તેમનો ખાતમો […]

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા એજન્સીઓને મળી મોટી સફળતાઃ લશ્કર-એ-તૈયબાનો ટોચનો કમાન્ડર ઠાર મરાયો

નવી દિલ્હીઃ ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના માલવાહ વિસ્તારમાં સુરક્ષા જવાનો સાથેની અથડામણમાં માર્યા ગયેલા ચાર આતંકવાદીઓમાં લશ્કર-એ-તૈયબાના ટોચના કમાન્ડર યુસુફ કાન્તરૂનો સમાવેશ થતો હોવાનું જાણવા મળે છે. યુસુફ બે દાયકાથી કાશ્મીરમાં સક્રીય હતો. યુસુફે બે દાયકા પહેલા આતંકનો માર્ગ અપનાવ્યો હતો. આ દરમિયાન તેણે બે વખત બંદૂક છોડી આત્મસમર્પણ કર્યું હતું. જો કે, 2017 થી […]

સેનાને મોટી સફળતા, જૈશ-એ-મોહમ્મદનો ટોપ કમાન્ડર ઠાર

જમ્મૂ કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા જૈશ-એ-મોહમ્મદનો ટોપ કમાન્ડર ઠાર સેનાએ આ ઓપરેશન માટે સ્પેશિયલ ગ્રુપ બનાવ્યું હતું નવી દિલ્હી: જમ્મૂ કાશ્મીરમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઇ છે. તેમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. સેનાએ જૈશ-એ-મોહમ્મદના ટોપ કમાન્ડરને ફૂંકી માર્યો છે. અગાઉ અથડામણ દરમિયાન સેનાના 5 જવાનો શહિદ થયા હતા. ત્યારબાદ હવે સેના કાશ્મીરમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code