ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ (ટોરેન્ટ)ની શેલકેલ -500 CDSCOની ગુણવત્તા પરીક્ષણમાં વિફળ રહી હોવાના કથિત દાવા બેબુનિયાદ
અમદાવાદ: સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO) ઈસ્ટ ઝોન, કોલકાતાના રિપોર્ટના સંદર્ભમાં તાજેતરમાં મીડિયામાં કેટલાક રિપોર્ટ પ્રકાશિત કરવામાં આવ્યા છે, જેમાં વિવિધ ફાર્માસ્યુટિકલ કંપનીઓ દ્વારા બનાવાયેલ અને વેચાતી અન્ય દવાઓ કથિત રીતે બિન-માનક ગુણવત્તા (NSQ) વાળી હોવાનો દાવો કરાયો છે. જેમાં અન્ય દવાઓ સાથે શેલકેલ -500ના એક બેચ (GDXD0581) નમૂનાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. CDSCO […]