કુંભમેળા માટે એસટીની વોલ્વો બસનું ટુર પેકેજ, રૂપિયા 8100માં 3 દિવસ,4 રાત્રિનો પ્રવાસ
કૂંભમેળામાં જવા માટે ટ્રેનો હાઉસ ફુલ થતાં એસટીની વોલ્વો બસ દોડાવાશે દર સોમવારે વોલ્વો બસ અમદાવાદના રાણીપથી ઉપડશે પ્રવાસીઓ વધશે તો બસની સંખ્યામાં વધારો કરાશે અમદાવાદઃ ઉત્તર પ્રદેશમાં પ્રયાગરાજ ખાતે હાલ મહાકુંભ મેળો ચાલી રહ્યો છે. દેશ અને વિદેશમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ કૂંભ સ્નાન કરવા માટે ઉમટી રહ્યા છે. જેમાં ગુજરાતમાંથી ટ્રેનો, ફ્લાઈટ્સ તેમજ ખાનગી […]