ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા ઊંઝામાં મહાઆરતીનો કાર્યક્રમ યોજાયો
મહેસાણાઃ પ્રવાસન નિગમ દ્વારા ઉંઝા ખાતે યોજાયેલા મહા આરતી મહોત્સવમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતે પ્રવાસન ક્ષેત્રે આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. પ્રવાસન નિગમ દ્વારા 07 ઓક્ટોબરથી 14 ઓક્ટોબર દરમિયાન રાજ્યના વિવિધ ધાર્મિક ક્ષેત્રોમાં મહાઆરતીનું આયોજન કરાયું છે જેનાથી પ્રવાસન ક્ષેત્રને વેગ મળશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે નવરાત્રીના પવિત્ર દિવસોમાં આયોજીત […]