જમ્મુ-કાશ્મીરમાં પ્રવાસી શ્રીમજીવીઓને લઈને કોઈ એડવાઈઝરી જાહેર નહીં કરાઈ હોવાનો IGનો દાવો
દિલ્હીઃ કાશ્મીર ઘાટીમાં 24 કલાક દરમિયાન પ્રવાસી મજૂરો ઉપર હુમલાની ત્રીજી ઘટના બની છે. દક્ષિણ કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓએ એક ઘરમાં ઘુસીને અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. જેમાં બિહારના બે શ્રમજીવીઓના મોત થયાં હતા. જ્યારે એક વ્યક્તિ ઘાયલ થયો હોવાનું જાણવા મળે છે. દરમિયાન બિન-સ્થાનિક મજૂરોને નજીકના સુરક્ષા શિબિરોમાં રાખવાની વાત આમે આવી હતી. જો કે, મીડિયા […]