ઉત્તરાખંડના અલ્મોરામાં ટ્રેક્ટર ઊંડી ખીણમાં ખાબકતા બે યુવાનોના મોત
અલમોરા, 29 મે 2026: Tractor falls into deep gorge in Almora કફદખાન-સિરકોટ-શૈલ મોટરવે પર એક દુ:ખદ માર્ગ અકસ્માતમાં, એક ટ્રેક્ટર-ટ્રેલર ઊંડી ખીણમાં ખાબકી ગયું, જેમાં બે યુવાનોના ઘટનાસ્થળે જ મોત થયા. આ અકસ્માતથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું. મળતી માહિતી મુજબ, સુંદરપુર નજીક આવેલા ગધોલી ગામ પાસે, ટ્રેક્ટર અચાનક કાબુ ગુમાવી દીધી અને રસ્તાથી […]


