ભાવનગરના નારી ચોકડી પર લકઝરી બસો અને શટલિયા વાહનોને લીધે થતો ટ્રાફિક જામ
પેસેન્જરો લેવા માટે રોડ પર વાહનો ઊભા રાખવામાં આવે છે નારી બ્રિજ નીચે રોડ સાંકડો હોવાથી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે સુરત-મુંબઈની રોજ 200થી વધુ બસ પસાર થતી હોવાથી પ્રવાસીઓ પણ નારી ચોકડીથી બસમાં બેસે છે ભાવનગરઃ શહેરમાં નારી ચોકડીએ પ્રવેશ દ્વાર ગણાય છે, નારી ચોકડી પર ઓવરબ્રિજ બનાવેલો છે, જે તળાજા અને મહુવા તરફ […]