થાનગઢમાં ધોળેશ્વર રેલ ફાટક પર ટ્રાફિક જામની સમસ્યાથી વાહનચાલકો પરેશાન
ટ્રાફિકને ક્લીયર કરવામાં પોલીસ કે હોમગાર્ડના જવાનો હાજર રહેતા નથી થાનગઢના વેપારીઓએ પણ અનેક રજુઆતો કરી છે અન્ય એક ફાટક પર 7 વર્ષથી બ્રિજનું કામ ચાલે છે, પણ પુરૂ થતું નથી સુરેન્દ્રનગરઃ જિલ્લાના થાનગઢમાં રેલવે ફાટક પર વારંવાર સર્જાતા ટ્રાફિક જામને લીધે વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે. થાનના ધોળેશ્વર રેલવે ફાટક બંધ થતાં જ બન્ને […]