કારમાં ડાર્ક ફિલ્મ અને મોડીફાઈડ સાયલેન્સર સામેની ડ્રાઈવમાં અમદાવાદમાં 9.65 લાખનો દંડ વસુલાયો
અમદાવાદઃ શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા સમયાંતરે જુદી જુદી ડ્રાઈવ યોજાતી હોય છે. શહેરમાં હજુ ડાર્ક ફિલ્મ લગાવેલી હોય છે. ઉપરાંત કેટલાક વાહનોમાં મોડિફાઈડ કરેલા સાઈલેન્સર ફીટ કરેલા હોય છે. આથી અવાજના પ્રદુષણમાં પણ વધારો થતો હોય છે. ટ્રાફિક પોલીસ દ્વારા તાજેતરમાં વાહનોમાં ડાર્ક ફિલ્મ અને મોડિફાઈડ સાઈલેન્સર સામે ડ્રાઈવ યોજીને માત્ર સાત દિવસમાં રૂપિયા 9.65 […]


