પોલીસની ટ્રાફિક ડ્રાઈવમાં હેલ્મેટ ન પહેરનારા 5123 સરકારી કર્મચારીઓ દંડાયા
ગાંધીનગર, 11 જુન, 2026 : Traffic Police Drive માર્ગ અકસ્માતોમાં કિંમતી જિંદગીઓ બચાવવા અને નાગરિકોમાં ટ્રાફિક સેન્સ કેળવવા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં તા.૧ થી ૩૧ મે દરમિયાન એક મહિનાની વિશેષ “હેલ્મેટ ડ્રાઇવ” યોજવામાં આવી હતી. જેમાં ૫,૧૨૩ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ સામે પણ દંડનીય કાર્યવાહી કરીને તેમની પાસેથી કુલ […]


