અંબાજી-આબુરોડ પર માર્બલ ભરેલું ટ્રેલર 20 ફુટ ઊંડી નદીમાં ખાબક્યુ
અકસ્માતમાં ટ્રેલરના ચાલકનો આબાદ બચાવ પહાડી ઢોળાવવાળા વિસ્તારને લીધે અકસ્માતના બનાવો બને છે ટ્રેલર અંબાજીથી માર્બલના ખંડા ભરીને રાજસ્થાન તરફ જઈ રહ્યું હતું અંબાજીઃ બનાસકાંઠામાં રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. જેમાં અંબાજી જતાં માર્ગો પર પહાડી અને ઢોળાવ વિસ્તાર હોવાથી વાહનચાલકો કાબુ ગુમાવી દેતા હોય છે. અંબાજીથી આબુરોડ તરફ જતા હાઈવે પર મોડી રાત્રે […]