VIDEO: ભારતનું એકમાત્ર રેલવે સ્ટેશન જ્યાં વર્ષમાં માત્ર બે જ વખત ટ્રેન આવે છે, જાણો
પંજાબ, 25 માર્ચ, 2026 – ભારતમાં જ્યાં એક તરફ રેલવે સ્ટેશનો પર દરરોજ સેંકડો ટ્રેનોની અવરજવર રહે છે, ત્યાં એક એવું સ્ટેશન પણ છે જ્યાં આખા વર્ષમાં માત્ર 2 જ વાર ટ્રેન પહોંચે છે. આ અનોખું સ્ટેશન હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોને કારણે ચર્ચામાં છે. શું છે બાબત અને ક્યાં આવેલું છે આ અનોખું સ્ટેશન? […]


