1. Home
  2. Tag "transporters"

ગુજરાતના હાઈવે પર નિયમ વિરૂદ્ધ લેવાતા ટોલટેક્સ સામે ટ્રાન્સપોર્ટર્સએ આપી આંદોલનની ચીમકી

અમદાવાદ :  ગુજરાતના નેશનલ હાઈવે પર ટોલનાકાની સંખ્યા વધતી જાય છે. ટોલનાકાને લીધે ટ્રાન્સપોર્ટેશન પણ મોંઘું બનતુ જાય છે. ટોલનાકા બની ગયા બાદ વર્ષો સુધી ટોલ ઉઘરાવવામાં આવતો હોય છે. હાઈવે ઓથોરિટી દ્વારા જ  નિયમોનું પાલન કરાતું નથી. નેશનલ હાઇ-વે ઓથોરિટી દ્વારા બનાવવામાં આવતાં માર્ગોમાં બોટ (બીઓટી) ધોરણે નિર્માણ થયું હશે તો તેનું નિર્માણ પૂરું […]

હાઈવે બનાવવાના ખર્ચની વસુલાત થઈ હોવા છતાં ટોલટેક્સ ઘટાડાતો નથી, ટ્રાન્સપોર્ટરો આંદોલન કરશે

અમદાવાદઃ દેશ અને ગુજરાતમાં હાઈવે પર ટોલટેક્સ બુથોમાં વધારો કરવામાં આવ્યો છે. કોઈપણ હાઈવે બાકી નથી કે જ્યાં ટોલટેક્સ લેવામાં આવતો નહોય. એટલું નથી રોડ બનાવવાનો ખર્ચની પૂરેપુરી વસુલાત થઈ ગયા બાદ પણ ટોલટેક્સ ઘટાડવામાં આવતો નથી. આથી ટ્રાન્સપોર્ટરોએ વિરોધ કરવાનું એલાન કર્યું છે. આ અંગે સપ્તાહમાં  અમદાવાદ ખાતે અને ત્યારબાદ મુંબઈ ખાતે એક બેઠક […]

1 નહીં પરંતુ હવે બે વખત હડતાળ પર ઉતરશે ટ્રક ટ્રાન્સપોર્ટર્સ, 1 કરોડ ટ્રકોના પૈડા થંભી જશે

ડીઝલના વધતા ભાવો, ઇ-વે બિલ મુદ્દે AIMTCની હડતાળ થશે તો બીજી તરફ CAIT અને ઓલ ઇન્ડિયા ટ્રાન્સપોર્ટર્સ એસોસિએશને પણ ભારત બંધની કરી જાહેરાત બીજી હડતાળ માંગણીઓ પૂર્ણ ના થાય તે સ્થિતિમાં થોડા દિવસ બાદ યોજાશે નવી દિલ્હી: ડીઝલના સતત વધી રહેલા ભાવો, ઇ-વે બિલ સહિતના મુદ્દાઓ તેમજ સ્ક્રેપિંગ પોલિસી વગેરે બાબતે ટ્રાન્સપોર્ટર્સની હડતાળ તો થવાની […]

ડીઝલના વધતા ભાવના વિરોધમાં ટ્રાન્સપોર્ટરોની હડતાળની ચેતવણી

દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા ડીઝલના વધતા ભાવ વિરુદ્વ ટ્રાન્સપોર્ટરો કરી શકે દેશવ્યાપી હડતાળ ટ્રાન્સપોર્ટરોએ આગામી રવિવારે હડતાળ પર જવાની આપી ચેતવણી નવી દિલ્હી: દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા છે અને હવે 100ની આસપાસ પહોંચ્યા છે ત્યારે સમગ્ર દેશની જનતામાં રોષની લાગણી જોવા મળી રહી છે અને સાથોસાથ ટ્રાન્સપોર્ટરોમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code