સાઉદી અરબના આ નિર્ણયથી ભારતીયોને લાગશે ઝટકો, જાણો શું લીધો નિર્ણય
સાઉદી અરબમાં કામ કરતા ભારતીયો માટે મહત્વના સમાચાર સાઉદી અરબે અન્ય દેશોમાંથી સાઉદી અરબ આવતા લોકો પરનો પ્રવેશ પ્રતિબંધ ઉઠાવ્યો જો કે આ દેશોની યાદીમાં ભારતને સામેલ કરવામાં આવ્યું નથી નવી દિલ્હી: સાઉદી અરબમાં કામ કરતા લાખો ભારતીયો માટે મહત્વના સમાચાર છે. કોરોના સંક્રમણના કારણે ગત વર્ષે સાઉદી અરબે ભારતીયોના સાઉદી અરબ આવવા પર પ્રતિબંધ […]