1. Home
  2. Tag "travel"

પ્રવાસ: તહેવારમાં ફરવા માટે ગુજરાતના આ સ્થળો છે બેસ્ટ

આપણા દેશમાં પ્રવાસ, યાત્રા અથવા ફરવાને લઈને એવું કહેવામાં આવે છે કે લોકોને જો કદાચ એક સમય ભૂખ્યા રહેવાનું કહેવામાં આવે તો ભૂખ્યા પણ રહી જાય જો તેમને સામે ફરવાનું મળતું હોય તો, આપનો દેશ યાત્રાળુઓ, પ્રવાસીઓને દેશ છે કે જ્યાં દર તહેવારે કરોડોની સંખ્યામાં લોકો માત્ર ફરવા માટે નીકળે છે અને ટુરીઝમ તો સૌથો […]

પ્રવાસ: રેલવેમાં મુસાફરી કરનારા લોકો માટે નવી ફેસિલિટી,જાણી લો તમે પણ

ભારતીય રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) એ મુસાફરો માટે નવી સુવિધા શરૂ કરી છે. આના દ્વારા તમે કોઈપણ પૈસા ખર્ચ્યા વગર રેલવે ટિકિટ બુક કરાવી શકો છો. આ સુવિધાનું નામ છે ‘ટ્રાવેલ નાઉ પે લેટર'(Travel Now Pay Later). આના દ્વારા ગ્રાહકો ખાતામાં પૈસા વગર પણ રેલવે ટિકિટ (Railway Ticket booking TNPL) બુક કરાવી શકે […]

શિયાળામાં ફરવા જવાનો પ્લાન છે? તો જાણી લો આ જગ્યાઓ વિશે

જ્યારે પણ ફરવા માટેની વાત આવે આપણા દેશમાં તો લોકો વાર તહેવાર ઋતુ સમય કઈ જોતા નથી, બસ બેગ પેક કરીને નીકળી જાય છે. પણ શિયાળામાં આ જગ્યા પર ફરવા જતા પહેલા કેટલીક વાતને જાણી લેવી જરૂરી છે. હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં સ્થિત ડલહોજી હિલ સ્ટેશનની ખૂબસુરતી કંઇક અલગ જ છે. આને મિની સ્વિઝરલેન્ડ પણ […]

પ્રવાસ: પેરાગ્લાઈડિંગ કરવાનો શોખ છે? તો આ જગ્યા ફરવાનું કરો નક્કી

ભારતમાં પ્રવાસ માટે હવે એટલા બધા સ્થળો છે કે લોકોને ફરવા જવું હોય તો પણ વિચારવું પડે છે. આ ઉપરાંત સુવિધાઓ પણ એટલી છે કે લોકોને વધારે જગ્યાએ ફરવા માટે ટ્રાન્સપોર્ટ પણ સરળતાથી મળી રહે છે. આવામાં જો વાત કરવામાં આવે એવા લોકોની કે જેને પેરાગ્લાઈડિંગ પસંદ છે તો એ લોકો માટે આ સ્થળે બેસ્ટ […]

આ દેશમાં ફરવા જવાનો બનાવો પ્લાન,અહીં છે ભારતીય કરન્સીની વેલ્યુ

અત્યારના સમયમાં મોટાભાગના લોકો વિચારે છે કે તેમને એક વાર વિદેશમાં પણ ફરવા મળી જાય, કેટલાક લોકો લંડન અને અમેરિકામાં જ ફરવાનું વિચારતા હોય છે પરંતુ કેટલાક દેશ એવા પણ છે કે જ્યાં ઓછા રૂપિયામાં વધારે ફરી શકાય છે. જો સૌથી પહેલા વાત કરવામાં આવે આફ્રિકાના દેશની તો ઝિમ્બાબ્વે દેશમાં એક રુપિયાની કિંમત 5.85 ઝિમ્બાબ્વે […]

ચિત્તાઓને ભારત લાવતા વિમાનની તસવીર આવી સામે,11 કલાકની મુસાફરી બાદ થશે લેન્ડ

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ 17 સપ્ટેમ્બરે ચિત્તાને દેશમાં લાવવાની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં દીપડાને છોડવાના સમયે મોદી પોતે પણ હાજર રહેશે.16 સપ્ટેમ્બરે નામીબીયાની રાજધાની વિન્ડહોકથી ચાર્ટર્ડ પ્લેન દ્વારા આઠ ચિત્તાઓને ભારત લાવવામાં આવી રહ્યા છે.આ ચિત્તાઓમાં 3 નર અને 5 માદા છે. જે પ્લેનમાંથી ચિત્તા લાવવામાં આવી રહ્યા છે તેમાં […]

કેરળમાં થતા ઓણમ વિશે ખબર છે? તો જાણો અને ફરવાનો પણ કરી લો પ્લાન

ભારતમાં પ્રવાસ માટે આવતા લોકોની સંખ્યા કરોડોમાં છે, ભારતીયો પણ ભારતમાં મોટી સંખ્યામાં ફરવાનો પ્લાન કરતા હોય છે અને કેટલાક સ્થળો પર તો પ્રવાસીઓની ભીડ તૂટી પડતી હોય છે. આવામાં એક જગ્યા છે કેરળ કે જે પ્રવાસીઓનું મનપસંદ સ્થળમાનું એક સ્થળ છે અને મોટી સંખ્યામાં લોકો અહીંયા ફરવા પણ આવે છે. આવામાં જો વાત કરવામાં […]

સૌથી વધુ ઉંચાઈ પર છે આ જ્યોતિર્લિંગ, જાણો તેના વિશેની અદભૂત જાણકારી

ભારતમાં 12 જ્યોતિર્લિંગ છે, હજારોની સંખ્યામાં રોજ લોકો તેના દર્શન માટે આવે છે અને લોકોને આ તમામ જ્યોતિર્લિંગ સાથે શ્રધ્ધા અને આસ્થા પણ જોડાયેલી છે. આવામાં જો વાત કરવામાં આવે સૌથી વધુ ઉંચાઈ પર આવેલા જ્યોતિર્લિંગની તો તે છે કેદારનાથ. એવું કહેવાય છે કે સમુદ્રની સપાટીથી લગભગ 3583 મીટરની ઊંચાઈ પર દેવાધિદેવ મહાદેવ કેદારનાથ જ્યોતિર્લિંગ […]

આ મહિનાની રજાઓમાં ફરવાનો પ્લાનિંગ છે તો જોઈલો આ સ્થળો- ઓગસ્ટ મહીનો બેસ્ટ છે અહીં ફરવા માટે

ઓગસ્ટ મહિનાનો આરંભ થઈ ચૂૂક્યો છે આ મહિનામાં ઘણી બધી રજાઓ આવે છે ,ખાસ કરીને રક્ષાબંઘન ,સાતમ આઠમ અને 15મી ઓગસ્ટની રજા આમ સળંગ 4 5 રજાઓ તમને મળી જાય છે જો તમે રજાઓમાં ફરવાન ોપ્લાનિંગ કરી રહ્યા છો તો જાણીલો આ સ્થળો વિશે કારણ કે આ સ્થળો એવા છે જે આ ઓગસ્ટ મહિનામાં ફરવા […]

કેમ્પ્ટી ફોલ્સ વિના અધૂરી છે મસૂરીની ટ્રીપ,એકવાર જરૂરથી બનાવો ફરવાનો પ્લાન

વ્યસ્ત શિડ્યુલમાંથી સમય કાઢીને લોકો ઘણીવાર સુંદર સ્થળોની મુલાકાત લેવાનું પસંદ કરે છે. પહાડી વિસ્તાર, પહાડો અને હરિયાળી મોટાભાગના પ્રવાસીઓને પસંદ છે.જો તમે પણ આવી જગ્યા શોધી રહ્યા છો, તો તમે મસૂરી જઈ શકો છો.તમે મસૂરીમાં ઘણા સુંદર અને આકર્ષક સ્થળોની મુલાકાત લઈ શકો છો. તો ચાલો જાણીએ તેમના વિશે… કેમ્પ્ટી ફોલ્સ તમે મસૂરીમાં કેમ્પ્ટી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code