1. Home
  2. Tag "tremors felt"

ગુજરાતના કચ્છ જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા

કચ્છ 26 ડિસેમ્બર 2025: Earthquake in kutch ગુજરાતના કચ્છ જિલ્લામાં ભૂકંપનો જોરદાર આંચકો અનુભવાયો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) ના ડેટા અનુસાર, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.4 માપવામાં આવી હતી. અહેવાલો અનુસાર, સવારે ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર કચ્છ જિલ્લામાં 23.65°N અક્ષાંશ અને 70.23°E રેખાંશ પર હતું. ભૂકંપનું કેન્દ્ર 10 કિલોમીટરની ઊંડાઈએ હતું. વધુ […]

અમેરિકા અને કેનેડામાં 7 ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા

નવી દિલ્હી: અલાસ્કા-કેનેડા સરહદ નજીક એક શક્તિશાળી ભૂકંપ આવ્યો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.0 હતી. અલાસ્કા અને કેનેડા બંને બાજુ સમુદ્રથી ઘેરાયેલા છે. આવી સ્થિતિમાં, ભૂકંપ પછી, બધા સુનામીનો ડર અનુભવતા હતા, પરંતુ હજુ સુધી સુનામીની કોઈ ચેતવણી જારી કરવામાં આવી નથી. અલાસ્કા અને કેનેડિયન અધિકારીઓનું કહેવું છે કે ભૂકંપ અલાસ્કા અને કેનેડાના યુકોન […]

નિકારગુઆની ધરા બે શક્તિશાળી ભૂકંપથી ધણધણી ઉઠી, તંત્ર એલર્ટ પર

નિકારગુઆની ધરા બે શક્તિશાળી ભૂકંપથી ધણધણી ઉઠી રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.2 અને 5.8 નોંધાઇ લોકોમાં ગભરાટનો માહોલ નવી દિલ્હી: એક તરફ સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી વચ્ચે નિકારગુઆ ભૂકંપના આંચકાથી ધણધણી ઉઠ્યું છે. નિકારગુઆમાં 6.5ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નિકારગુઆમાં અગાઉ 5.7ની તીવ્રતાના ભૂકંપ બાદ હવે 6.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. યુએસ જીયોલોજીકલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code