1. Home
  2. Tag "trending videos"

જ્યારે બે સાઇકલ સવારો જોરદાર અથડાયા ત્યારે જોવા મળ્યો શાનદાર નજારો

બે સાઇકલ સવારો એકબીજા સાથે અથડાયા ત્યાર પછી જોવા મળ્યો શાનદાર નજારો ઘણા લોકોએ આ વીડિયો જોઇને આપી પ્રતિક્રિયા સોશિયલ મીડિયા પર એકથી વધુ એવા વીડિયો વાયરલ થયા છે, જે લોકોનું મનોરંજન કરે છે. કેટલાક વીડિયો થોડા ઈમોશનલ પણ કરે છે, પરંતુ મોટાભાગના લોકોને ફની અને હસાવતા વીડિયો જ પસંદ હોય છે. ફેસબુક હોય, ઇન્સ્ટાગ્રામ […]

એક વ્યક્તિએ રોડની દીવાલ પર બનાવ્યું અદ્દભુત પેઈન્ટિંગ,લોકોએ કહ્યું ‘ટેલેન્ટેડ છે આ તો ‘

આ વ્યક્તિએ રસ્તાની દીવાલ પર બનાવ્યું પેઈન્ટિંગ વીડિયો જોઈને લોકોએ કહ્યું- ‘ટેલેન્ટેડ છે આ તો ‘ એક સારા વ્યક્તિની ઓળખ કેવી રીતે કરી શકાય છે ? આ પ્રશ્ન અવારનવાર ઘણા લોકોના મનમાં થતો હશે, પરંતુ તેનો જવાબ બહુ ઓછા લોકોને મળે છે.હવે એ તો તમે જાણતા જ હશો કે લોકોએ સારા અને નૈતિક ગુણો અપનાવવા […]

VIRAL VIDEO: ચાટ પાપડી વેચતા જોવા મળ્યાં કેજરીવાલ, આ વીડિયો છે વાયરલ

કેજરીવાલનો ચાટ પાપડી વેચતો વીડિયો વાયરલ સોશિયલ મીડિયા પર આ વીડિયો છે વાયરલ કેજરીવાલના હમશકલ ગ્વાલિયરમાં વેચે છે ચાટ પાપડી નવી દિલ્હી: મધ્યપ્રદેશના ગ્વાલિયર શહેરમાં દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલ જેવો આબેહૂબ ચહેરો ધરાવતા હમશકલનો ચાટ પાપડી વેચતો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તમે પણ આ વ્યક્તિને જોઇને ચકરાવે ચડી જશો. ગુપ્તાજી દિલ્હીના સીએમના […]

ક્યારેય જોયું છે સોનાનું વડાપાઉં? અહીંયા 2000 રૂપિયામાં મળે છે સોનાનું વડાપાઉં

દુબઇમાં મળે છે 22K ગોલ્ડનું સોનાનું વડાપાઉં આ ગોલ્ડન પ્લેટેડ વડાપાઉંની કિંમત છે 2000 રૂપિયા સોશિયલ મીડિયામાં ગોલ્ડન વડાપાઉં છે વાયરલ નવી દિલ્હી: જો મુંબઇની ક્યારેક વાત નીકળે તો વડાપાઉંને ચોક્કસપણે યાદ કરવામાં આવે છે. કારણ કે વડાપાઉંને તમે મુંબઇની ઓળખ કહો કે મુંબઇગરો માટે ફેવરિટ ફૂડ કહો તો એમાં પણ કોઇ અતિશયોકતિ નથી. મુંબઇનાં […]

VIRAL VIDEO: જુઓ પાણીના ટબમાં મસ્તી કરતું મદનિયું, વાયરલ છે આ વીડિયો

સોશિયલ મીડિયા પર હાલ એક મદનિયાનો પાણીમાં મસ્તી કરતો વીડિયો વાયરલ આ વીડિયોને 16 હજારથી વધુ લોકોએ જોયો છે આ વીડિયો 250 વાર રિ-ટ્વિટ પણ કરવામાં આવ્યો છે નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર હાલ એક અલમસ્ત મદનિયાનો પાણીમાં મસ્તી કરતો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જે લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. પાણી ભરેલા એક […]

જુઓ VIRAL VIDEO: રણથંભોરમાં બે વાઘ વચ્ચે દિલધડક લડાઇ

જંગલમાં બે વાઘ વચ્ચેની લડાઇનો વીડિયો વાયરલ @WildLense_Indiaએ આ વીડિયો કર્યો છે શેર આ વીડિયોમાં વાઘની ત્રાડથી જંગલ પણ થથરી ઉઠે રણથંભોર: જંગલમાં જ્યારે બે વાઘ લડાઇ કરે છે ત્યારે તેમની ત્રાડથી જંગલ પણ થથરી ઉઠે છે. સામાન્ય રીતે વાઘ તો વિસ્તાર અને સરહદના કારણે જ લડે છે. જેમાં ક્યારેક તેમને જીવ પણ ગુમાવવો પડે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code