કાશ્મીર ઘાટીમાં NIAની તપાસથી ભયભીત આતંકી સંગઠન TRFએ આપી ધમકી
એનઆઈએએ તપાસનો ધમધમાટ તેજ કર્યો કેટલાક સ્થળો ઉપર દરોડા પાડી શરૂ કરી તપાસ દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં સેનાના ઓપરેશનથી ભયભીત થયેલા આતંકવાદીઓ છેલ્લા કેટલાક દિવસોથી બિન-કાશ્મીરીઓની હત્યા કરી રહ્યાં છે. જેથી હવે રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીએ ઘાટીમાં ધામા નાખીને આતંકવાદી સંગઠનો સામે કાર્યવાહી તેજ બનાવી છે. એનઆઈએની આ કાર્યવાહીથી ભયભીત થયેલા આતંકવાદી સંગઠન ટીઆરએફએ એનઆઈએને ધમકી આપી છે. […]