અમદાવાદમાં મેટ્રો ટ્રેનનું એપરલ પાર્કથી અન્ડર ગ્રાઉન્ડ ટનલ, રિવરફ્રન્ટ સુધી દોડાવીને ટેસ્ટીંગ કરાયું
અમદાવાદઃ શહેરમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ઓગસ્ટ મહિનાથી મેટ્રો ટ્રેન દોડાતી થઈ જશે. હાલ મેટ્રો ટ્રેનની ટ્રાયલ ચાલી રહી છે. શુક્રવારે એપરલ પાર્કથી અંડરગ્રાઉન્ડ ટનલ થઈ રિવરફ્રન્ટ ઉપર ટ્રેનના 3 કોચ પસાર કરાયા હતા. વિશેષ વાહનની મદદથી 3 કોચને ટ્રેક પર ચલાવાયા હતા. આમ, સુરક્ષાના તમામ માપદંડ ચકાસવા પ્રાથમિક ટેસ્ટિંગ હાથ ધરાયુ હતું. શહેરમાં મેટ્રો ટ્રેન […]


