1. Home
  2. Tag "Triple Accident"

અકસ્માતમાં કૂખ્યાત બનેલા માળિયા-મોરબી હાઈવે પર કારનું ટાયર ફાટતા ત્રિપલ અકસ્માત, 5નાં મોત

અમદાવાદઃ અકસ્માતો માટે કૂખ્યાત બનેલા મોરબી – માળિયા નેશનલ હાઈવે પર વધુ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. માળિયાના અમરનગર અને લક્ષ્મીનગર વચ્ચે સર્જાયેલા વિચિત્ર ત્રિપલ અકસ્માતમાં પૂરફાટ ઝડપે જઈ રહેલી એક કારનું  ટાયર ફાટતા બીજી કાર સાથે અથડાઇ, ત્યારબાદ કચ્છ તરફ જતા ટેમ્પો સાથે અથડાઇ હતી. જેમાં મોરબીના લોહાણા પરિવારના ત્રણ સભ્યો સહિત કુલ પાંચ […]

ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઈ જતા રસ્તામાં ત્રિપલ અકસ્માત નડ્યો, વિદ્યાર્થીનું મોત

જામનગરઃ શહેરના જીઆઈડીસી ફ્રેસ-3ના એપલ ગેઈટ પાસે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર, રિક્ષા અને 108 એમ્બ્યુલન્સ વચ્ચે અકસ્માત થતા એકનું મોત થયું હતુ. અન્ય જગ્યાએ થયેલા અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા વ્યક્તિને એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હોસ્પિટલમાં જઈ જવામાં આવી રહ્યો છે. આ દરમિયાન જે એમ્બ્યુલન્સમાં દર્દી હતો તે એમ્બ્યુલન્સનો જ એકસ્માત થતા દર્દીનું મોત નિપજ્યું […]

અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ટ્રિપલ અકસ્માત, બેનાં મોત

અમદાવાદઃ વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર અકસ્માતો વધી રહ્યા છે. આજે વહેલી સવારે ત્રિપલ અકસેમાત સર્જાતા બે લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. એક્સપ્રેસ હાઈવે પર મહેમદાવાદના માંકવા પાસે વહેલી સવારે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત મીની બસ અને હાઇવે પર બંધ પડેલી આઈસર ટો કરવા આવેલ આઇસર વચ્ચે સર્જાયો હતો. જેમાં પાછળથી ટક્કર મારતાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code