યુપીના મુઝફ્ફરનગરમાં ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 6 લોકોના મોત
લખનૌઃ ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં બુધવારે (1 ઓક્ટોબર) સવારે એક ભયાનક અકસ્માતની ઘટના બની છે. જેમાં એક કાર ટ્રક સાથે અથડાઈ જતાં 6 લોકોના મોત થયા છે. મુઝફ્ફરનગરના તિતાવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાણીપત-ખાતિમા રાષ્ટ્રીય ધોરીમાર્ગ (NH-58) પર આ અકસ્માત થયો છે. અહેવાલો અનુસાર, કારમાં સવાર આઠ લોકો હરિયાણાના ફરીદપુરથી હરિદ્વાર જઈ રહ્યા હતા. એવું કહેવામાં આવી […]