ડીસા નજીક ચોખા ભરેલી ટ્રક તેલ ભરીને જતી બે ટ્રકો સાથે અથડાતા લાગી આગ, એકનું મોત
ડીસાના કૂચાવાડા વિઠોદર વચ્ચે સર્જાયો અકસ્માત આગ લાગતા ત્રણેય ટ્રક માલ-સામન સાથે બળીને ખાક ફાયર ફાયટરોએ બે કલાક પાણીનો મારો ચલાવ્યા બાદ આગ કાબુમાં આવી ડીસાઃ બનાસકાંઠામાં હાઈવે પર રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે ડીસાના કૂચાવાડા અને વિઠોદર વચ્ચે વધુ એક અકસ્માત સર્જાયો હતો, ચોખા ભરેલી ટ્રક રોંગ સાઈડમાં જઈને તેલ ભરીને જતી […]