1. Home
  2. Tag "Truck-Bike Accident"

ખંભાળિયા-પોરબંદર હાઈવે પર અકસ્માત બાદ ટ્રક નીચે બે બાઈકસવારો દબાતા મોત

હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો ટ્રક નીચે દબાયેલા બે બાઈકસવારોને કાઢવા ક્રેનની મદદ લેવી પડી પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી ખંભાળિયાઃ  દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા-પોરબંદર હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક સવાર બે લોકોના કરૂણ મોત નીપજ્યા હતા. આ અકસ્માતમાં  ટ્રક નીચે દબાયેલા બાઈકસવારોને […]

પાલિતાણા હાઈવે પર ટ્રક પાછળ બાઈક અથડાતા બાઈકસવાર ત્રણ યુવાનોના મોત

ગઈ મોડી રાત્રે સોનપરી નજીક અકસ્માતનો બન્યો બનાવ બાઈકસવાર બે યુવાનોના ઘટના સ્થળે અને એકનું સારવાર દરમિયાન મોત પોલીસે અકસ્માતનો ગુનોં નોંધી વધુ તપાસ હાથ ધરી ભાવનગરઃ જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ પાલિતાણા હાઈવે પર સોનપરી નજીક ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો હતો. રાતના સમયે ટ્રક પાછળ બાઈક […]

રાજકોટ હાઈવે પર મેંગો માર્કેટ પાસે ટ્રકે બાઈકને અડફેટે લેતા પતિ-પત્નીનું મોત

રાજકોટઃ અમદાવાદ-રાજકોટ હાઈવે પર રાજકોટના મેંગો માર્કેટ પાસે પૂરફાટ ઝડપે ટ્રકે બાઈકને અડફેટે લેતા બાઈકસવાર પતિ-પત્નીના મોત કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. શહેરના કુવાડવા રોડ પોલીસ ચોકીની સામે જ આ ઘટના બનતા પોલીસ દોડી ગઈ હતી અને મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. આ અકસ્માતના બનાવની વિગતો એવી જાણવા મળી છે. કે, […]

દહેગામ-રખિયાલ હાઈવે પર પૂર ઝડપે આવેલી ટ્રકે બાઈકને અડફેટે લેતા બાઈકચાલકનું મોત

ગાંધીનગરઃ શહેર અને જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ દહેગામ-રખિયાલ હાઈવે પર સર્જાયો હતો. પૂરફાટ ઝડપે આવેલી ટ્રકે બાઈકને અડફેટે લેતા બાઈકચાલકનું મોત નિપજ્યું હતું. પોલીસે આ મામલે ટ્રકચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રોમાંથી આ અકસ્માતના બનાવની વિગત એવી જાણવા મળી છે. કે, ગાંધીનગરના […]

પાલનપુર-આબુ હાઇવે પર ટ્રકે બાઈકને ટક્કર મારતા બાઇક ચાલકનું મોત

પાલનપુરઃ બનાસકાંઠામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં રાષટ્રીય ધારી માર્ગ પર પુરફાટ ઝડપે દોડતા વાહનોને કારણે અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. ત્યારે પાલનપુર-આબુ હાઈવે પર વધુ એક અકસ્માત સર્જાયો હતો. જેમાં પૂરફાટ ઝડપે આવેલી ટ્રકે બાઈકને ટક્કર મારતા બાઈકસવાર યુવાનનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. આ અકસ્માતની જાણ થતાં પોલીસ કાફલો દોડા આવ્યો […]

બાયડ નજીક ગાબટ રોડ પર ટ્રકે બાઈકને અડફેટે લેતા દંપત્તિ અને બે બાળકોના મોત

મોડાસાઃ  ઉત્તર ગુજરાતમાં વાહનોની બેફામ ગતિને કારણે અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. જેમાં બાયડ પાસે ગાબટ રોડ પર પુરફાટ ઝડપે આવી રહેલા ટ્રકે  બાઈકને અડફેટે લેતા દંપત્તી અને બે બાળકોના મોત નિપજ્યા હતા. આ બનાવને પગલે વાહનચાલકો અને રાહદારી દોડી આવ્યા હતા, અને બનાવની પોલીસ અને 108ને જાણ કરવામાં આવી હતી, પોલીસ કોફલો બનાવને સ્થળે […]

ચિલોડા હાઈવે પર મગોડી ગામના પાટિયા પાસે ટ્રકે બાઈકને ટક્કર મારતા મહિલાનું મોત, એકને ઈજા

ગાંધીનગરઃ રાજ્યમાં રોડ અકસ્માતો વધતા જાય છે.જેમાં વધુ એક અકસ્માત ગાંધીનગરના ચિલોડા નજીક સર્જાયો છે. ચીલોડા પોલીસ મથકના મગોડી ગામના પાટીયા પાસે ટ્રક ચાલકે પોતાનો ટ્રક પૂરફાટ ઝડપે હંકારીને બાઈકને પાછળથી ટક્કર મારતાં વતનથી પરત આવી રહેલા સગા ભાઈ-બહેન ઉછળીને રોડ પર પટકાયા હતા. આ અકસ્માતમાં બહેનનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે ભાઈને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code