કેનેડાએ 139 મિલિયન ડોલરની કિંમતનું ડ્રગ્સ જપ્ત કર્યું, ભારતીય મૂળના ટ્રક ડ્રાઇવરોની ધરપકડ
ઓટાવા, 26 જુલાઈ 2026: કેનેડાના ઓન્ટારિયોમાં સરહદ પારના ગેરકાયદેસર ડ્રગ્સની દાણચોરી કરતા એક મોટા નેટવર્કનો પર્દાફાશ થયો છે; કેનેડા બોર્ડર સર્વિસીસ એજન્સીએ 1.7 ટન ગેરકાયદેસર ડ્રગ્સ જપ્ત કર્યા છે. જપ્ત કરાયેલા ડ્રગ્સનું બજારમૂલ્ય અંદાજે 139 મિલિયન ડોલર હોવાનું માનવામાં આવે છે. ભારતીય મૂળના કેટલાક ટ્રક ચાલકોની ધરપકડ કરવામાં આવી ‘પ્રોજેક્ટ બે’ (Project Bay) નામના વિશેષ […]


