1. Home
  2. Tag "truck hits bike"

સાયલા નજીક હાઈવે પર ટ્રકે બાઈકને ટક્કર મારતા બાઈકસવાર બાળકનું મોત, 3ને ઈજા

સુરેન્દ્રનગર, 25 માર્ચ 2026: Truck hits bike on highway near Sayla  અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર અકસ્માતોના બનાવો વધી  રહ્યા છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ સાયલા નજીક વખતપર ગામના પાટિયા પાસે સર્જાયો હતો. એક પૂરપાટ ઝડપે આવતા આઈશર ટ્રક અને બાઈક વચ્ચે ભયાનક ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં એક 8 વર્ષના બાળકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું […]

કઠલાલના ભાટેરા ગામ પાસે રોડ પર ટ્રકે બાઈકને ટક્કર મારતા બે યુવતીના મોત

અકસ્માતમાં એક યુવતીનું ઘટના સ્થળે અને એકનું સારવાર દરમિયાન મોત, બાઈકચાલક યુવાન સાથે બન્ને પિતરાઈ બહેનો ઘેર જઈ રહી હતી, અકસ્માત બાદ ટ્રક રોડ સાઈડ પર ઉતરી ગયો નડિયાદઃ  રાજ્યમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે કઠલાલના ભાટેરા ગામ પાસે વધુ એક અકસ્માતનો બનાવ બન્યો હતો. જેમાં ટ્રક અને બાઈક વચ્ચેના અકસ્માતમાં બાઈક પર […]

રાજકોટ-ભાવનગર હાઈવે પર ખારચિયા ગામ નજીક ટ્રકે બાઈકને ટક્કર મારતા પિતા-પૂત્રના મોત

રાજકોટઃ ગુજરાતમાં હાઈવે પર અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. જેમાં રાજકોટ-ભાવનગર હાઈવે પર ખારચિયા ગામ નજીક વધુ એક અકસ્માત સર્જાયો હતો. જેમાં પૂરફાટ ઝડપે આવતી ટ્રકે બાઈકને અડફેટે લેતા બાઈકસવાર પિતા અને પુત્રનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતાં. જ્યારે માતા અને પુત્રીને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત બન્નેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયાં હતાં. ઘટનાને પગલે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code