કચ્છમાં હાઈવેની જર્જરિત હાલત સામે ટ્રક-ટ્રાન્સપોર્ટરો 10મી સપ્ટેમ્બરથી આંદોલન કરશે
હાઈવે પર ઠેર ઠેર ખાડા પડતા વાહનોને નુકસાન થઈ રહ્યુ છે, કચ્છમાં 5 ટોલનાકાની રોજની કરોડની આવક છતાં હાઈવેને મરામત કરાયો નથી, સુપ્રીમ કોર્ટે પણ કહ્યું હતું કે જો રોડ સારા ન હોય તો ટોલ ઉઘરાવવાનો અધિકાર નથી ભૂજઃ કચ્છમાં દેશના મોટા બે બંદરો અને અનેક ઉદ્યોગો આવેલા છે. તેના લીધે માલવાહક વાહનોની હાઈવે પર […]