ફિરોઝપુરમાં ટ્રક અને પિકઅપ વાહન વચ્ચે ગમખ્વાર અકસ્માત, 9 લોકોના મોત
ફિરોઝપુરઃ શુક્રવારે પંજાબના ફિરોઝપુરમાં ગુરુ હર સહાય-ફિરોઝપુર રોડ પર ગોલુ કા મોર નજીક રસ્તાની વચ્ચે ઉભેલા ટ્રક સાથે પિક-અપ વાહન અથડાતાં નવ લોકોના મોત થયાનું જાણવા મળે છે અને 15 અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, પિકઅપ વાહનમાં લગભગ 25 થી 30 લોકો મુસાફરી કરી રહ્યા હતા. પિકઅપમાં બેઠેલા લોકો વેઈટર […]