ભુજ-ભચાઉ હાઇવે પર બે ટ્રક વચ્ચેના અકસ્માતમાં આગ લાગતા ત્રણના મોત
ભૂજઃ રાજ્યમાં રોજબરોજ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. ભુજથી ભચાઊ હાઇવે પર ધાણેટી નજીક પુલીયા પાસે એક ટ્રક ઓવરટેક કરવાની લ્હાયમાં સામેથી આવતી ટ્રક સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો, બંને ટ્રક ધડાકાભેર અથડાતા આગ ભભુકી ઉઠી હતી. ટ્રકમાં સવાર ત્રણ લોકો આ આગમાં જીવતા ભુંઝાઇ ગયા હતા. લાખોંદ ટોલપ્લાઝાના ફાયર બ્રિગેડના વાહનો શોભાના ગાઠીયા સમાન […]


