નિર્મલા સીતારમણની જેમ ટ્રાય કરો મધુબની પેઇન્ટિંગવાળી સાડીઓ
નિર્મલા સીતારમણ ફરી એકવાર પોતાની સાડી અને સ્ટાઈલ સ્ટેટમેન્ટને કારણે ચર્ચામાં છે. બજેટ પ્રેઝન્ટેશન દરમિયાન, તેણી મધુબની પેઇન્ટિંગ સાથેની સાડીમાં જોવા મળે છે. ભારતના નાણામંત્રી નિર્મલા સીતારમણે સતત 8મું કેન્દ્રીય બજેટ રજૂ કરીને ઈતિહાસ રચ્યો છે. જે સ્વતંત્ર ભારતમાં કોઈપણ નાણામંત્રી દ્વારા રજૂ કરવામાં આવેલ સૌથી મોટું બજેટ છે. તેણે આ કામ પરંપરાગત સાડી પહેરીને […]