TTPના આતંકવાદી હુમલાથી ડરી ગયેલા પાકિસ્તાને અફઘાનની તાલિબાની સરકાર પાસે માગી મદદ
નવી દિલ્હીઃ પડોશી દેશ પાકિસ્તાન વર્ષોથી ભારતમાં આતંક મચાવવા માટે આતંકવાદી સંગઠનો અને આતંકી આક્કાઓને પ્રોત્સહન આપી રહ્યું છે. દુનિયાના મોટાભાગના દેશો હવે પાકિસ્તાનની અસલીયત જાણી ચુક્યાં છે. જેથી હાલ આર્થિક મુશ્કેલીમાંથી પસાર થતા પાકિસ્તાનને મદદ કરવા માટે કોઈ આગળ આવતું નથી. આર્થિક મુશ્કેલીઓ વચ્ચે હવે આતંકવાદે પાકિસ્તાનમાં માથુ ઉચક્યું છે. તેમજ તહેરીક-એ-તાલિબાન (પાકિસ્તાન) આતંકવાદી […]