1. Home
  2. Tag "Tuesday"

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા મંગળવારે રાજકોટમાં સભા સંબોધશે, મોરબીમાં રોડ શો કરશે

રાજકોટઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે અઢીથી ત્રણ મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે રાષ્ટ્રીય નેતાઓના ચૂંટણી પ્રચારાર્થે ગુજરાતના આંટાફેરા વધી રહ્યા છે. ત્યારે સત્તાધારી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા  પણ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.  આગામી તા. 20મી સપ્ટેમ્બરને મંગળવારે જેપી નડ્ડા રાજકોટમાં  રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે એક સભાને પણ સંબોધિત કરશે.ઉપરાંત મોરબીમાં પણ રોડ […]

લોકસભામાં નાણામંત્રી નિર્મલા સીતારમન મંગળવારે બજેટ રજૂ કરશે

બજેટસત્રનો થયો પ્રારંભ રાષ્ટ્રપતિના અભિભાષણથી બજેટસત્રનો આરંભ સંસદમાં ઈકોનોમિક સર્વે રજૂ કરાયો નવી દિલ્હીઃ સંસદમાં બજેટ સત્રનો આજથી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીના અભિભાષણથી પ્રારંભ થયો છે. આવતીકાલે મંગળવારે નાણા મંત્રી નિર્મલા સીતારમન મોદી સરકારનું બજેટ રજૂ કરશે. હાલ પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામેલો હોવાથી દેશની જનતાને બજેટમાં મોટી રાહત આપવામાં આવે તેવી શકયતાઓ રાજકીય તજજ્ઞો […]

ગુરમીત રામ રહીમને હત્યા કેસમાં દોષિ ઠરાવાયાં : મંગળવારે કોર્ટ સજાનો કરશે આદેશ

દિલ્હીઃ ડેરા સચ્ચા સૌદા પ્રમુખ ગુરમીત રામ રહીમને રંજીતસિંહની હત્યાના કેસમાં અદાલતે દોષી ઠરાવ્યો હતો. આ પ્રકરણમાં ગુમરીત રામ રહિત સિંહ ઉપરાંત પાંચ અન્ય લોકોને પણ દોષી ઠરાવ્યાં છે અને 12મી ઓક્ટોબરના રોજ અદાલતે સજાનો આદેશ કરે તેવી શકયતા છે. રામ રહિમ બળાત્કાર અને એક પત્રકારની હત્યાના મામલામાં પહેલાથી જ જેલમાં સજા ભોગવી રહ્યાં છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code