1. Home
  2. Tag "Tuition Class"

અમદાવાદમાં ટ્યુશનક્લાસમાં બેસવા બાબતે વિદ્યાર્થીએ તેના સહાધ્યાયીને છરી મારી

અમદાવાદ, 16 માર્ચ 2026:  Student stabs classmate over tuition class  સગીર વયના વિદ્યાર્થીઓમાં સામાન્ય બાબતે મારામારીના બનાવો વધતા જાય છે. શહેરના ખોખરા વિસ્તારમાં સેન્ટ ઝેવિયર્સ અને ઘાટલોડિયાની નેશનલ સ્કૂલ બાદ શહેરના હીરાવાડી વિસ્તારમાં ધો.11માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને બીજા વિદ્યાર્થીએ ટ્યુશન ક્લાસમાં બીજા રૂમમાં બેસવા બાબતે બોલાચાલી થતા છરીનો ઘા મારી દીધો હતો. પેટમાં છરીનો […]

વડોદરાના સુભાનપુરામાં ટ્યૂશન ક્લાસમાં આગ લાગતા નાસભાગ મચી, તમામ વિદ્યાર્થીઓનો બચાવ

વડોદરા: શહેરના  સુભાનપુરા વિસ્તારમાં  હાઈટેન્શન ચાર રસ્તા પાસે આવેલા એક ટ્યૂશન ક્લાસમાં આગ લાગતા અફડા-તફડી મચી ગઈ હતી. હાઈટેન્શન ક્રોસ રોડ પરના  ચાણક્યપુરી કોમ્પલેક્સના ત્રીજા માળે આગ લાગી હતી. આગ લાગી ત્યારે બાજુમાં જ ટ્યૂશન ક્લાસ ચાલતો હતો. આગને પગલે વિદ્યાર્થીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. ટ્યૂશન ક્લાસમાં ફાયર સેફ્ટી હતી કે નહીં તે મોટો સવાલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code